Tag: Death
બિહારમાં સિલિન્ડરમાં ધડાકોઃ એકનું મોત, અનેક ઘાયલ
ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં ગુરુવાર સાંજે ફુગ્ગામાં ગેસ ભરવા દરમ્યાન સિલિન્ડરમાં ધડાકો થયો હતો. એ ધડાકો કાલી વિસર્જન શોભાયાત્રામાં થયો હતો, જ્યારે લોકો શોભાયાત્રામાં સામેલ હતા. આ ધડાકો એટલો જોરદાર...
‘જયલલિતાની હત્યા કરાઈ હતી’: ભૂતપૂર્વ જજનો દાવો
ચેન્નાઈઃ તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અન્નાદ્રમુક (AIADMK) પાર્ટીનાં દિવંગત નેતા જે. જયલલિતાનું મૃત્યુ કુદરતી નહોતું, પણ એમની હત્યા કરવામાં આવી હતી એવા એક ભૂતપૂર્વ ન્યાયાધીશે કરેલા દાવાને કારણે...
કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં સાતનાં મોતઃ ત્રણ ગુજરાતી
કેદારનાથઃ ઉત્તરાખંડમાં કેદારનાથ ધામમાં મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં સાત લોકોનાં મોત થયાં છે. અહીં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં આ અકસ્માત સર્જાયો હતો....
વડોદરા હાઇવે પર ટ્રેલર-બસ વચ્ચે અકસ્માતઃ છનાં...
વડોદરાઃ કપુરાઈ બ્રિજ નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ અને ટ્રેલરનો થયેલા ગમખ્વાર અકસ્માતમાં છ મુસાફરોના મોત થયાં છે. આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા...
મેક્સિકોના સિટી હોલમાં બંદૂકધારીનું અંધાધૂંધ ફાયરિંગઃ 18નાં...
મેક્સિકોઃ અમેરિકાના પડોશી દેશ મેક્સિકો ગોળીબારમાં ખુલ્લેઆમ ગોળીબારની ઘટના બની છે. બંદૂકધારીએ મેક્સિકોના સિટી હોલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં સાત પોલીસવાળા અને મેયર તેમ જ તેમના પિતા સહિત...
ફ્લોરિડાના વિનાશકારી ‘ઇયાન’ વાવાઝોડામાં 100થી વધુનાં મોત
ફ્લોરિડાઃ ફ્લોરિડામાં આવેલું વાવાઝોડું કાળો કેર વર્તાવી રહ્યું છે, એની ચપેટમાં દ્વીપ તબાહ થઈ રહ્યા છે. અહીં સંખ્યાબંધ ઘરો બરબાદ થઈ ગયાં છે. અમેરિકામાં આવેલા વિનાશકારી વાવાઝોડા ઇયાને 100...
શહેરમાં ટ્રેલર-છકડા વચ્ચે ગંભીર અકસ્માતઃ 10નાં મોત
વડોદરાઃ રસ્તા પર રોંગ સાઇડ પર વાહન ચલાવનારાઓને ભારે દંડની સજા થવી જોઈએ, કેમ કે ક્યારેક આવા વાહનચાલકો પોતે તો મુશ્કેલીમાં મુકાય છે, પણ એની સાથે એની બેજવાબદારીને કારણે...
આંદોલનકારીઓને ઈરાનના પ્રમુખની ચેતવણી
તેહરાનઃ ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીએ કહ્યું છે કે, ‘22 વર્ષીય યુવતી મહસા અમિનીનું પોલીસ કસ્ટડીમાં નિપજેલું મૃત્યુ એક દુઃખદ ઘટના છે અને એને કારણે ઈસ્લામિક પ્રજાસત્તાક ઈરાનમાં દરેક જણ...
મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે...
નવી દિલ્હીઃ મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમણે આજે સવારે AIIMSમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમને...
ટેનિસ ખેલાડી લિયેન્ડર પેસના કોચ નરેશકુમારનું નિધન
નવી દિલ્હીઃ દિગ્ગજ ટેનિસ ખેલાડી અને ભૂતપૂર્વ ડેવિસ કપ કેપ્ટન નરેશકુમારનું કોલકાતામાં નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા. તેઓ ઓલિમ્પિક મેડલિસ્ટ ટેનિસ ખેલાડી લિયેન્ડર પેસના મેન્ટર હતા. તેમના...