Home Tags Danger

Tag: Danger

સમુદ્રમાં જળસ્તર-વૃદ્ધિથી મુંબઈ, ન્યૂયોર્ક પર ખતરો

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે મંગળવારે સુરક્ષા પરિષદની બેઠકમાં જલવાયુ કટોકટી વિષય પર પોતાના સંબોધનમાં સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી કે દુનિયાભરમાં સમુદ્રોમાં જળસ્તર ભયજનક રીતે વધી...

જોશીમઠમાં ખતરો વધ્યો! ઘરોમાં તિરાડો પહોળી થઈ...

ઉત્તરાખંડના જોશીમઠમાં હિમવર્ષાને કારણે ભૂસ્ખલનને કારણે ઘરોમાં પડેલી તિરાડો વધુ પહોળી થઈ ગઈ છે. ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ચમોલી જિલ્લા...

નેપાળનું અર્થતંત્ર જોખમમાં છેઃ નિષ્ણાતો-ઉદ્યોગપતિઓની ચેતવણી

કાઠમંડુઃ પડોશના નેપાળ રાષ્ટ્રમાં આર્થિક મંદી ફરી વળી છે. નેપાળની સેન્ટ્રલ બેન્ક - ‘નેપાલ રાષ્ટ્ર બેન્કે’ આપેલી વિગત અનુસાર દેશ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. નાણાં પ્રધાન જનાર્દન...

તીડનું ઝુંડ રાજસ્થાન તરફ વળ્યુંઃ ગુજરાતના ખેડૂતોને...

બનાસકાંઠાઃ તીડને લઈને ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. સતત બે દિવસ પવનની દિશા રાજસ્થાન તરફ હોવાથી તીડનું ઝુંડ રાજસ્થાન તરફ ગયું. તંત્ર દ્વારા બનાસકાંઠામાં તીડ આક્રમણ બાદની દવા...