Tag: cyclinder
LPG સિલિન્ડરની કિંમતમાં વધારોઃ રાહુલનો ભાજપને ટોણો
નવી દિલ્હીઃકોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાંધણ ગેસની કિંમતમાં થયેલા મોટા વધારાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ યુપીએ સરકારના સમયનો એક ફોટો શેર કર્યો છે,...