Home Tags Crisis

Tag: crisis

મોદીએ ટાટા ગ્રુપનો આભાર માન્યો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી ઘાતક લહેરમાં કેસોની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની તંગી ઊભી થતાં સર્જાયેલી કટોકટી વચ્ચે સરકારને મદદરૂપ થવા...

મહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં 39,287 લોકોને નોકરી અપાવાઈઃ નવાબ...

મુંબઈઃ મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ, રોજગાર ખાતાના કેબિનેટ પ્રધાન નવાબ મલિકે જણાવ્યું છે કે રાજ્ય સરકારે કોરોના સંકટના સમયગાળા દરમિયાન હજારો લોકોને નોકરી અપાવી છે. મલિકે કહ્યું કે એકલા ગયા જુલાઈ...

મુંબઈમાં કોરોના કટોકટી માટે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ...

મુંબઈઃ શિવસેનાના રાજ્યસભાના સદસ્ય અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામના અખબારમાં એમની સાપ્તાહિક કોલમમાં એક વિચિત્ર દાવો કર્યો છે. એમણે કહ્યું છે કે ગયા ફેબ્રુઆરી મહિનામાં યુએસ...

કોરોનાને કારણે ભારતીય એવિએશનમાં 29 લાખ નોકરીઓ...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહામારીને કારણે ભારતના મુલ્કી ઉડ્ડયન તથા એને આધારિત અન્ય ક્ષેત્રોમાં આશરે 29 લાખ જેટલી નોકરીઓમાં કાપ મૂકાય એવી સંભાવના છે, એવું એરલાઈન્સના જાગતિક સમૂહ IATAનું...

ઈકોનોમીક રિકવરી અને બજારની રિકવરી વધુ સમય...

ઈન્વેસ્ટરોએ આ સમયમાં સમજવા જેવી વાત શું છે? કોરોનાએ આર્થિક મંદીના જખ્મ પર નમક નાંખવાનું કામ કર્યુ છે, મલમ મળતા અને ઘા રુઝાતા સમય લાગી શકે. ભૂતકાળમાં જે થયું હતું...

બેંગલુરૂ પહોંચેલા દિગ્ગીરાજાની અટકાયત અને છૂટકારો

બેંગ્લુરુ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ કોંગ્રેસના બળવાખોર 21 ધારાસભ્યોને મળવા બુધવારે વહેલી સવારે બેંગ્લુરુ પહોંચ્યાં. શહેરના રામદા હોટલમાં બળવાખોર ધારાસભ્યો રોકાયેલા...

કોરોના સંકટઃ ચીનમાંથી ભારતીયોને લાવવા એર ઈન્ડિયાનું...

મુંબઈ - ચીનમાં કોરોના નામની એક નવી બીમારીને કારણે અત્યાર સુધીમાં 106 જણ માર્યા ગયા છે અને નવા 1300 કેસ નોંધાયા છે. આખા ચીનમાં ગભરાટ ફેલાયેલો છે ત્યારે ત્યાં...

પશ્ચિમ એશિયાની તંગદિલીએ ભારતીય શેરબજારમાં પાડયો કડાકોઃ...

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં સર્જાયેલા સંકટના કારણે આજે હાહાકાર મચી ગયો. BSE Sensex અને NIFTY જોરદાર પછડાયા. સપ્તાહના પ્રથમ સત્રમાં જ સેન્સેક્સ 787.98 અંક જ્યારે નિફ્ટી 233.60 અંક સુધી...

અમેરિકન કોંગ્રેસે સરહદ પર પ્રવાસી સંકટ સામે...

વોશિગ્ટન- અમેરિકન સંસદના સ્પીકર નૈન્સી પેલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીની આગળ શરણાગતિ સ્વીકારી લીધી કારણ કે, કોંગ્રેસે દેશની દક્ષિણી સરહદ પર પ્રવાસી સંકટને ઓછું કરવા માટે ઈમરજન્સી મદદના...

દેશનું ભાવિ અંધકારમાં! વિશ્વના અવિકસિત બાળકોમાંથી એક...

નવી દિલ્હી- ભારતનું ભવિષ્ય અંધકારમાં! ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ 2018માં ભારતના બાળકો સંદર્ભે ઘણા ગંભીર સંકેતો સામે આવ્યા છે. બાળકોના પોષણ અને વિકાસના મામલે ભારત ઘણું પાછળ છે. રિપોર્ટ અનુસાર...