Home Tags Controversial

Tag: controversial

પુણેની ફિલ્મ-ઈન્સ્ટિટ્યૂટમાં પણ બતાવાઈ બીબીસીની વિવાદાસ્પદ ડોક્યૂમેન્ટ્રી

પુણેઃ ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણો પર આધારિત બીબીસી ન્યૂઝની દસ્તાવેજી ફિલ્મ દર્શાવવાના મામલે દેશની ઘણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી અને...

બંગાળીઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ પરેશ...

કોલકાતા પોલીસે ભાજપના નેતા અને અભિનેતા પરેશ રાવલ વિરુદ્ધ બંગાળીઓ વિરુદ્ધ કથિત અભદ્ર ભાષા બદલ FIR નોંધી છે. સીપીઆઈ પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ એમડી સલીમે પરેશ રાવલ વિરુદ્ધ તેમની...

‘શિવાજી મહારાજ અમારા ભગવાન છે’: ગડકરી (રાજ્યપાલને)

મુંબઈઃ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ વિશે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંગ કોશ્યારીએ કરેલા નિવેદનને પગલે ઊભા થયેલા વિવાદના સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા નીતિન ગડકરીએ પોતાના પ્રત્યાઘાત...

લ્યો બોલો, ભાગેડૂ-ઝાકીર ફૂટબોલપ્રેમીઓને ઈસ્લામનો ઉપદેશ આપશે

દોહાઃ મની લોન્ડરિંગ અને કોમી ઉશ્કેરણી ફેલાવતા ભાષણો કરવા બદલ ભારતે જેને ભાગેડૂ ઘોષિત કર્યો છે અને જે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તથા નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીના 'વોન્ટેડ' લિસ્ટમાં છે, તે વિવાદાસ્પદ...

ભાજપના-નેતાની જીભ લપસી; શિવાજી વિશે ઘસાતું બોલ્યા

નવી દિલ્હીઃ 'છત્રપતિ શિવાજી મહારાજ તો જૂના જમાનાના આદર્શ હતા. વર્તમાન જમાનાના આદર્શ નીતિન ગડકરી છે.' ગઈ કાલે મરાઠવાડા યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં આવું નિવેદન કરીને મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ભારતીય...

એક્ટર KRK 14-દિવસ અદાલતી કસ્ટડીની હવા ખાશે

મુંબઈઃ 2020ની સાલમાં કરેલા એક વિવાદાસ્પદ ટ્વીટના કેસના સંબંધમાં બોલીવુડ અભિનેતા અને વિશ્લેષક કમાલ રાશીદ ખાન (KRK)ની ધરપકડ કરવામાં આવી છે અને બોરીવલી ઉપનગરની કોર્ટે એને 14-દિવસ સુધી અદાલતી...

હૃતિક રોશનવાળી જાહેરખબર બદલ ઝોમેટોએ માફી માગી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા હૃતિક રોશનને ચમકાવતી એક નવી જાહેરખબર ‘મહાકાલ થાલી’ની ટીકા થતાં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ લોકોની લાગણી દુભાઈ તે બદલ માફી માગી છે. એ જાહેખબરમાં હૃતિક રોશન...

એ વિવાદાસ્પદ નિવેદન બદલ રાજ્યપાલે માફી માગી

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુંબઈ વિશેના એમના એક નિવેદનને કારણે ઊભા થયેલા વિવાદ બાદ માફી માગી લીધી છે. માફીપત્રમાં એમણે જણાવ્યું છે કે, 'મુંબઈના વિકાસમાં દેશના અમુક સમાજબાંધવોએ...

ભાજપે TV ડિબેટના પ્રવક્તાઓ માટે નવા નિયમો...

નવી દિલ્હીઃ ભાજપના પ્રવક્તા રહેલાં નૂપુર શર્માએ પયંગબર પર કરેલી ટિપ્પણી પર ભારતીય મુસલમાનોએ અને 12થી વધુ દેશોએ વાંધો ઉઠાવ્યો છે. જોકે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે...

કૃષિ કાયદાઓને પાછા ખેંચવાનો ખરડો કેન્દ્રીય-કેબિનેટે પાસ...

નવી દિલ્હીઃ ખેડૂતોને નારાજ કરનાર અને વિવાદાસ્પદ બની ગયેલા કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાના ખરડા - ફાર્મ લૉઝ રીપેલ બિલ, 2021- ને આજે કેન્દ્રીય...