Home Tags Coach

Tag: coach

‘0-3 પરાજય ટીમ-ઈન્ડિયા માટે આંખ-ઉઘાડનારો’: કોચ દ્રવિડ

કેપ ટાઉનઃ ગઈ કાલે અહીં ત્રીજી અને શ્રેણીની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં પણ ભારતનો સાઉથ આફ્રિકા સામે પરાજય થયો. કે.એલ. રાહુલના નેતૃત્ત્વ હેઠળની ટીમ આખરી મેચ માત્ર 4-રનના માર્જિનથી...

તાપસી પન્નુએ ‘રશ્મિ રોકેટ’ કેમ કરી? જાણો…

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ સોશિયલ મિડિયા પર તેની આગામી ફિલ્મ ‘રશ્મિ રોકેટ’નું જોરદાર પ્રમોશન કરી રહી છે. જોકે તેણે આ ફિલ્મ કેમ કરી એ વિશે ખૂલીને વાત...

સિલ્વર મેડલવિજેતા પ્રવીણકુમારના પ્રથમ કોચ એટલે ગૂગલ

ટોક્યોઃ અહીં રમાતી પેરાલિમ્પિક ગેમ્સ-2021માં દિવ્યાંગજન પ્રવીણ કુમારે આજે પુરુષોના હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રવીણ કુમારને તેમની આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને...

ટીમ ઈન્ડિયાના હેડ-કોચઃ દ્રવિડ લેશે શાસ્ત્રીનું સ્થાન?

મુંબઈઃ ભારતના પુરુષ ક્રિકેટરોની ટીમના હેડ કોચ તરીકે ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. હાલના કોચ રવિ શાસ્ત્રીની મુદત આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં નિર્ધારિત ટ્વેન્ટી-20 વર્લ્ડ...

સાત મહિલા એથ્લીટોનો કોચ પર યૌન ઉત્પીડનનો...

ચેન્નઈઃ તામિલનાડુના સ્પોર્ટ્સના કોચ પી. નાગરાજન પર કેટલીક મહિલા એથ્લીટોએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. પી. નાગરાજન પર ફિઝિયોથેરપીને બહાને મહિલા એથ્લીટોથી યૌન ઉત્પીડન કરવાના આરોપીની તપાસ પહેલાંથી ચાલી...

ભારતનો જુલાઈમાં શ્રીલંકાપ્રવાસઃ ત્રણ વનડે, T20 સિરીઝ...

નવી દિલ્હીઃ જુલાઈમાં શ્રીલંકા સામે થનારી ટુર્નામેન્ટનું શિડ્યુલ કન્ફર્મ થઈ ગયું છે. ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વનડે મેચ અને T20ની સિરીઝ રમશે. ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે 13, 16...

પોવાર સાથેનો ઝઘડો ભૂતકાળની વાતઃ મિતાલી રાજ

મુંબઈઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમનાં કોચ તરીકે રમેશ પોવારની બીજી વાર નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં, 2018માં રમાઈ ગયેલી મહિલાઓની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા બાદ પોવાર અને ટીમની...

શ્રીલંકાના પ્રવાસે જનારી ક્રિકેટ ટીમના કોચ દ્રવિડ

મુંબઈઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બેંગલુરુસ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીના વડા રાહુલ દ્રવિડ શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમના કોચ તરીકે કામગીરી બજાવશે. ભારતીય ટીમ શ્રીલંકામાં મર્યાદિત ઓવરોવાળી મેચોની સિરીઝ રમવાની...

ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર પુરુષ ટીમની કોચ બની

લંડનઃ ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન સારા ટેલરની કાઉન્ટી ક્લબ સસેક્સના નવા મદદનીશ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઇંગ્લેન્ડના કાઉન્ટી ક્લબ સસેક્સે સોમવારે ઘોષણા કરી હતી કે...

સ્પેનિશ ફિલ્મની હિન્દી-રીમેકમાં આમિર બનશે દિવ્યાંગ-ખેલાડીઓનો કોચ

મુંબઈઃ ખેલકૂદના વિષય પર બનાવવામાં આવેલી અને 2018માં આવેલી સ્પેનિશ ફિલ્મ 'Campeones' ની હિન્દી રીમેક બનાવવા માટે આમિર ખાન અને તામિલ દિગ્દર્શક આર.એસ. પ્રસન્નાએ હાથ મિલાવ્યા હોવાનો અહેવાલ છે....