Home Tags Childrens

Tag: Childrens

બજાજ ઓટો કોરોનાથી મરનારના પરિવારને પગાર ચૂકવશે

પુણેઃ કોરોના રોગચાળાનો સમય વિશ્વ માટે મુશ્કેલ રહ્યો છે. એનાથી પણ વધુ એવા લોકો માટે જેમણે રોગચાળાને કારણે તેમના પોતાનાં સગાંવહાલાં ગુમાવી ચૂક્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કેટલીક કંપનીઓ...

કોરોના વાઇરસની બીજી લહેરમાં યુવાઓ વધુ સંક્રમિત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર પ્રસરેલી છે. કેટલાક દિવસો પહેલાં કોરોના વાઇરસના ચાર લાખ દૈનિક ધોરણે નવા કેસ આવી રહ્યા છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી કેસોમાં ઘટાડો...

અહો આશ્ચર્યમઃ એક મહિલાએ નવ બાળકોને જન્મ...

મોરોક્કોઃ સામાન્ય રીતે એક માતાના ગર્ભમાં એકસાથે બે, ત્રણ કે ચાર બાળકોના જન્મની વાત થોડી સામાન્ય છે, પરંતુ એક મહિલાએ એકસાથે નવ બાળકોને જન્મ આપ્યો હતો. માલીની એક મહિલાએ...

કોરોનાની ત્રીજી લહેરઃ બાળકો સંક્રમિત થવાની શક્યતા...

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલુ છે. આ બીજી લહેરમાં દેશની યુવા પેઢી સૌથી વધુ કોરોના સંક્રમિત થઈ રહી છે. આ પૂર્વે પહેલી લહેર દરમ્યાન કોરોનાએ વડીલોને...

બાળકો માટે સૌપ્રથમ વાર કોવિડ19ની ગાઇડલાઇન્સ જારી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ લહેરમાં પરિવારના કેટલાક સભ્યો એકસાથે બીમાર પડી રહ્યા છે. આવામાં બાળકો પણ કોરોના સંક્રમિત હોવાનું જોખમ...

કૃષ્ણનગરની અંકુર-સ્કૂલમાં આગઃ આગમાં કોઈ જાનહાનિ નહીં

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આખરે દોઢ કલાકની જહેમત બાદ આગ...

ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય બાળશોષણ કૌભાંડનો પર્દાફાશ; 46-બાળકોને બચાવાયાં

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની પોલીસે કહ્યું છે કે, એક આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન એબ્યુઝ (યૌન શોષણ) નેટવર્કની તપાસ પછી 46 બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે અને આ સંદર્ભમાં 14 જણની ધરપકડ કરવામાં આવી...

કોરોના હાહાકાર વચ્ચે યૂરોપ, અમેરિકામાં જન્મી નવી...

નવી દિલ્હીઃ કોરોના વાયરસ કાળો વેર વર્તાવી રહ્યો છે અને આખી દુનિયા એની સામે ઝઝુમી રહી છે ત્યારે યૂરોપ, અમેરિકા અને બ્રિટનમાં એક અન્ય બીમારી સામે આવી છે. અહીંયા...

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વડાપ્રધાને કરી...

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પ્રાપ્ત કરનારા બાળકો સાથે આજે મુલાકાત કરી. આ દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આ તમામ એવોર્ડ્સ એક પ્રકારે જીવનની શરુઆત છે....

રાજકોટ સીવિલની કે.ડી ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ 3...

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી મહિનાના પ્રથમ પાંચ દિવસમાં વધુ 13 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લી એક...