Home Tags Celebrations

Tag: celebrations

રક્ષાબંધન તહેવારનો ઉત્સાહ…

રક્ષાબંધનના તહેવારની પૂર્વસંધ્યાએ, 14 ઓગસ્ટ, ગુરુવારે દેશમાં અનેક ઠેકાણે મહિલાઓએ સુરક્ષા અધિકારીઓ-જવાનોને રાખડી બાંધી હતી. ઉપરની તસવીરમાં, પંજાબના પટિયાલામાં મહિલાઓ લશ્કરી જવાનોને એમના હાથ પર રાખડી બાંધી રહી છે. કોલકાતામાં...

યોગ આપણી સંસ્કૃતિનો આંતરિક હિસ્સો છેઃ વડા...

રાંચી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં 40 હજાર જેટલા લોકો સાથે યોગાસન કરીને પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. પ્રભાત તારા ગ્રાઉન્ડ ખાતે આજે સવારે મોદીએ શારીરિક...

અમેરિકામાં નમો…નમો…રાતે જાગીને પણ લાઈવ પરિણામો નિહાળાયાં

શિકાગો- સૌથી મોટી લોકશાહી ધરાવતાં ભારતમાં ભાજપે 300થી વધુ સીટો પર જીત મેળવીને ભગવો લહેરાવ્યો છે. ત્યારે અમેરિકામાં પણ મૂળ ભારતીયોએ, દેશમાં નરેન્દ્ર મોદીની જીતની ઉમળકાભેર ઉજવણી કરી હતી.લોકસભા...

ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવવા બદલ મોદીએ...

નવી દિલ્હી - લોકસભા ચૂંટણી-2019માં ભારતીય જનતા પાર્ટીને બહુમતી સાથે વિજય અપાવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના પ્રમુખ અમિત શાહે આજે અહીં પક્ષના મુખ્યાલય ખાતે મતદારોનો આભાર...

આજે International Day of Happiness: શરુઆત દિલચસ્પ...

નવી દિલ્હીઃ જીવનમાં હાસ્યનું ખૂબ મહત્વ છે. કહેવાય છે કે માણસ જ્યારે હસે છે ત્યારે તે તાકાતવાળો અને બળવાન બને છે. માણસ હસે છે ત્યારે તેની રક્ત સંચારની ગતિ...

ટ્રમ્પે તોડી 15 વર્ષથી ચાલતી ‘ભારતીય પરંપરા’...

વોશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે વ્હાઈટ હાઉસમાં 15 વર્ષથી ચાલી આવતી ભારતીય પરંપરા તોડી નાંખી છે. વ્હાઈટ હાઉસમાં ઉજવાતી દીવાળીની ઉજવણીનો આ વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાગ કર્યો...

2019ના પ્રજાસત્તાક દિન ઉજવણી સમારંભમાં હાજર રહેવાનું...

વોશિંગ્ટન - આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ભારત પોતાનો 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. એ દિવસની પરંપરાગત વાર્ષિક ઉજવણીના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનું ભારત તરફથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને...