Home Tags Celebrations

Tag: celebrations

‘ચિત્રલેખા’ને ૭૨મા સ્થાપનાદિન ઉજવણી નિમિત્તે મહાનુભાવોનાં અભિનંદન

મુંબઈઃ ૨૨ એપ્રિલના શુક્રવારે ‘ચિત્રલેખા’ના ૭૨મા જન્મદિન નિમિત્તે કોટક પરિવાર તથા ‘ચિત્રલેખા’ પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ મૌલિક કોટક અને મનન કોટકને આપેલા...

73મા પ્રજાસત્તાકદિને PM મોદી, શાહે દેશવાસીઓને શુભકામનાઓ...

નવી દિલ્હીઃ દેશ 73મો પ્રજાસત્તાક દિવસ ઊજવી રહ્યો છે, જે પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત અનેક નેતાઓએ બુધવારે પ્રજાસત્તાક દિવસે લોકોને અભિનંદન પાઠવ્યાં હતાં. આજના...

નવું વર્ષ, નવી પહેલ, અમદાવાદ એરપોર્ટ પર...

ઐતિહાસિક વારસો અને અર્વાચીન ટેકનોલોજીથી સુસ્વાગતમ્ -2022 2021ની આપદાઓને મ્હાત આપી નવા વર્ષ 2022ને વધાવવા અમદાવાદ એરપોર્ટ પર અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નખશીખ નવોઢાની જેમ શણગારવામાં...

પુત્રની બર્થડે પાર્ટીમાં અકસ્માતે ફાયરિંગમાં માતાનું મોત

લખીમપુરી ખીરીઃ ક્યારેક આનંદનો પ્રસંગ પણ શોકમાં પલટાઈ જાય છે. એક ત્રણ વર્ષના બાળકની જન્મદિવસની પાર્ટીમાં ખુશીમાં થયેલા ફાયરિંગમાં ગોળી વાગવાથી માતાનું મોત થયું છે. ગંભીર રૂપે ઘાયલ થયેલી...

બીએસઈએ વર્લ્ડ ઈન્વેસ્ટર વીકની ઉજવણીનો પ્રારંભ કર્યો

મુંબઈ તા.22 નવેમ્બર, 2021: બીએસઈ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડે સોમવારથી સેબી અને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન (આઈઓએસસીઓ)ના નેજા હેઠળ વર્લ્ડ ઈન્વેસ્ટર વીકની ઉજવણીનો પ્રારંભ કર્યો છે, જેનો હેતુ રોકાણકાર શિક્ષણ...

રાષ્ટ્રપતિ કોવિંદ બંગલાદેશના ‘વિજય-દિવસ’ સમારોહમાં સામેલ થશે

ઢાકાઃ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 16 ડિસેમ્બરે બંગલાદેશમાં ‘વિજય દિવસ’ની ઉજવણીમાં સામેલ થશે. તેઓ અન્ય કાર્યક્રમોમાં પણ સામેલ થશે. બંગલાદેશી સમકક્ષ અબ્દુલ હામિદે રાષ્ટ્રપતિને આ નિમંત્રણ પાઠવ્યું હતું. વિદેશપ્રધાન...

ગણેશોત્સવ માટે મુંબઈ મહાપાલિકાની નિયમાવલી જાહેર

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ફેલાવો હજી સમાપ્ત થયો નથી. આ સતત બીજા વર્ષે પણ ગણેશોત્સવને આ રોગચાળો નડી ગયો છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ ઉત્સવની ઉજવણીને ધ્યાનમાં લઈને કેટલાક નિયમોની...