Home Tags Cancer

Tag: cancer

કેન્સરની-સર્જરી બાદ મહેશ માંજરેકરની તબિયત સુધારા પર

મુંબઈઃ હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા કલાકાર અને દિગ્દર્શક મહેશ માંજરેકરને મૂત્રાશયના કેન્સરનું નિદાન થયું છે. અહીંની સર હરકીસનદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એમણે ગયા અઠવાડિયે સર્જરી કરાવી હતી અને...

ભૂતપૂર્વ દિગ્ગજ બોક્સર ડિંગ્કો સિંહનું નિધન

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ બોક્સર અને એશિયન ગેમ્સના સુવર્ણપદક વિજેતા ડિંગ્કો સિંહનું લાંબી બીમારી પછી ગુરુવારે નિધન થયું છે. તે 42 વર્ષના હતો. ભારતના અત્યાર સુધી સારા બોક્સરોમાંના એક...

બિન-કોવિડ કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છતી...

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસોમાં ઉત્તરોઉત્તર ઘટાડો થઈ રહ્યો છે અને મોટા ભાગનાં રાજ્યોએ અનલોકની પ્રક્રિયા આરંભી દીધી છે, ત્યારે દેશભરની હોસ્પિટલો નોન-કોવિડ કેસ- ખાસ કરીને કેન્સર, અન્ય ગંભીર...

ક્રિકેટર ભુવનેશ્વર કુમારના પિતાનું નિધન થયું

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના તેજ બોલર ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહનું નિધન થયું છે. ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહે મેરઠસ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. કિરણ...

કિરણ ખેરને કેન્સર છેઃ અનુપમ ખેરનું સમર્થન

મુંબઈઃ ભાજપનાં ચંડીગઢના સંસદસભ્ય અને અભિનેત્રી કિરણ ખેરને બ્લડ કેન્સર થયું હોવાના અહેવાલોને એમનાં પતિ અને અભિનેતા અનુપમ ખેરે આજે સમર્થન આપ્યું છે. કિરણને મલ્ટીપલ માઈલોમા ટાઈપનું બ્લડ કેન્સર...

સંજય દત્ત સ્વસ્થઃ કહ્યું, કેન્સરને માત કરીશ

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સંજય દત્ત, જેમને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયું છે અને હાલ તે માટે મુંબઈમાં સારવાર હેઠળ છે. તે ગઈ કાલે મુંબઈમાં જાણીતા સલૂનમાં હેર-કટ કરાવવા ગયા...

સંજયની શરૂઆતની સારવાર મુંબઈમાં જ કરાશેઃ માન્યતા...

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સંજય દત્તને ફેફસાંનું કેન્સરનું નિદાન થયું છે ત્યારથી હિન્દી ફિલ્મજગતમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલો અનુસાર, સંજય તેની સારવાર માટે અમેરિકા જવા વિચારે છે. તે છતાં...

ઈરફાનને યુવરાજની શ્રદ્ધાંજલિઃ ‘કેન્સર સામેના જંગમાં પીડાનો...

મુંબઈઃ 'હું જાણું છું કે આ લડાઈ (કેન્સર)માં કેવું દર્દ થાય છે. મને ખબર છે કે કેન્સર સામેનો જંગ બહુ કઠિન હોય છે. તમે માનસિક રીતે ભાંગી જાઓ. તમે...

ઈરફાન ખાનના નિધનથી માયાનગરી, ફિલ્મનગરીમાં શોક

મુંબઈઃ કેન્સર સામે લાંબો સમય સુધી ઝીંક ઝીલ્યા બાદ, પરંતુ મોટા આંતરડામાં લાગેલા ચેપને કારણે તબિયત લથડી જતાં બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાને આજે વહેલી સવારે અહીં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં...