Home Tags California

Tag: California

કેલિફોર્નિયામાં ચાર 7-ઈલેવન સ્ટોરમાં ગોળીબારઃ બેનાં મરણ

લોસ એન્જેલીસઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ચાર જુદા જુદા સ્થળોએ 7-ઈલેવન સ્ટોર્સમાં ગોળીબારની ઘટનામાં બે જણનાં મરણ થયા છે અને ત્રણ જણ ઘાયલ થયા છે. ગોળીબારની ઘટનાઓ...

કેલિફોર્નિયામાં કથક રંગમંચ પ્રવેશઃ ખુશી પટેલને અદભુત...

ફૂલરટન (કેલિફોર્નિઆ): કેમ્પસ થિએટરમાં, ગુરુ-શિષ્ય પરંપરાથી પ્રખ્યાત, ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યની પ્રસ્તુતિ માટે કુ. ખુશી પટેલના રંગ મંચ પ્રવેશનું ભવ્ય આયોજન, શંકરા નૃત્ય એકેડમીનાં સંસ્થાપક આરતી માણેક/વિખ્યાત ગુરુ અભય...

કેલિફોર્નિયામાં ‘જૂઈ-મેળો’ 2022ની શાનદાર ઉજવણી કરાઈ

કેલિફોર્નિયાઃ તાજેતરમાં અમેરિકામાં કેલિફોર્નિયાના મિલપિટાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 'જૂઈ- મેળા'ના વાર્ષિક સંમેલનનું આયોજન થયું હતું. વિશ્વભારતી સંસ્થાન, અમદાવાદ (ગુજરાત, ભારત) દ્વારા 26 માર્ચે કેલિફોર્નિયામાં ભારતીય સ્ત્રી સાહિત્યકારો અને કલાકારો માટેના...

કેલિફોર્નિયામાં કોરોના સામે બુધવારથી માસ્ક પહેરવો ફરજિયાત

સૈકામેંટોઃ અમેરિકાના કેલિફોર્નિયામાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટના વધતા કેસોને ધ્યાનમાં રાખતાં વહીવટી તંત્રએ માસ્ક પહેરવાનો નિયમ ફરજિયાતપણ લાગુ કર્યો છે. અહીં થેન્ક્સગિવિંગ પછી કોરોના વાઇરસના કેસોમાં આશરે 50 ટકાનો...

નીરજ ચોપરાએ અમેરિકામાં તાલીમ શરૂ કરી

સેન ડિયેગો (કેલિફોર્નિયા): ટોક્યો ઓલિમ્પિક્સ-2021માં ભાલાફેંક (જેવેલિન થ્રો) રમતમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવનાર નીરજ ચોપરા અમેરિકામાં પહોંચી ગયો છે. અહીં તેણે ઓફ્ફ-સીઝન તાલીમ લેવાનું શરૂ કરી દીધું છે. તેણે...

ભારતીય દંપતી સંચાલિત સંસ્થા દ્વારા ફેશન-વીકનું આયોજન

કેલિફોર્નિયાઃ અમેરિકામાં ભારતીય દંપતી સંચાલિત સંસ્થા દ્વારા ફેશન-વીકનું આયોજન થયું હતું. અમેરિકામાં રહેતા ભારતીય દંપતી સ્મિતા અને કિશોર વસંતની સંસ્થા સેફ્રોન સ્પોટ અને એલ.એ. ફેશન દ્વારા લોસ એન્જલસના સેરિટોઝમાં...

દક્ષિણ કેલિફોર્નિયામાં ભારે વરસાદ, વીજળીના કાતિલ ચમકારા

લોસ એન્જેલીસઃ સ્થાનિક સમય મુજબ, 4 ઓક્ટોબરના સોમવારે બપોરે કેલિફોર્નિયા રાજ્યના દક્ષિણ ભાગમાં અનેક વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાયું હતું અને ભારે વરસાદ તથા આકાશમાં વીજળીના કાતિલ ચમકારા, ગડગડાટથી વાતાવરણ ડરામણું...

દક્ષિણ કેલિફોર્નિયામાં વસતા ભારતીયોએ ઉજવ્યો ભારતનો સ્વાતંત્ર્યદિન

આર્ટેસિયા (કેલિફોર્નિયા): ભારતના ૭૫મા સ્વાતંત્ર્યદિન પર્વની અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા પણ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દક્ષિણ કેલિફોર્નિયામાં ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં આર્ટેસિયા સિટીના મેયર,...

ફેસબુકે તાલિબાન-સંબંધિત સામગ્રી પર પ્રતિબંધ મૂકી દીધો

મેન્લો પાર્કઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના મેન્લો પાર્કસ્થિત મલ્ટીનેશનલ ટેક્નોલોજી અને સોશિયલ મિડિયા કંપની ફેસબુકે કહ્યું છે કે તેણે એના પ્લેટફોર્મ પર તાલિબાન સંબંધિત તમામ સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો છે....

ઓલિમ્પિક-ગેમ્સમાં ‘ક્રિકેટ’ ઉમેરાયા પછી ભારત ભાગ લેશેઃ...

નવી દિલ્હીઃ જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સનો ફીવર હજી ઘણો ઊંચો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ સહિત કુલ સાત મેડલ જીત્યા હતા. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ...