Tag: BSE Sensex
પ્રોત્સાહક બજેટે સેન્સેક્સ 848, નિફ્ટી 237 પોઇન્ટ...
મુંબઈઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા બજેટમાં ઇન્ફ્રા ક્ષેત્ર પર ભાર આપતાં શેરબજારોમાં તેજી થઈ હતી. ખાસ કરીને મેટલ અને કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને ફાર્માના શેરોમાં ભારે લેવાલીથી સેન્સેક્સ બેતરફી...
બજેટ પહેલાં શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 813 પોઇન્ટ...
અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં થયેલો ઘટાડા પછી સપ્તાહના પ્રારંભે સોમવારે શેરોમાં જોરદાર તેજી થઈ હતી. સરકારે સંસદમાં બજેટ પહેલાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. નાણાપ્રધાને રજૂ...
બ્લેક મન્ડેઃ રોકાણકારોના રૂ. 17.54 લાખ કરોડ...
અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે મહિનામાં શેરબજારમાં ઇન્ટ્રા-ડેમાં સૌથી મોટો કડાકો થયો હતો. સાર્વત્રિક વેચવાલીએ શેરોમાં BSE સેન્સેક્સ 1546 તૂટીને 58,000ની નીચે...
તેજીની હેટટ્રિકઃ રોકાણકારોની સંપત્તિમાં 5.36 લાખ કરોડનો...
અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં તેજીની હેટટ્રિક થઈ હતી. ત્રણ દિવસની આગઝરતી તેજીથી નિફ્ટી 17,800ને પાર થયો હતો. જેથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.36 લાખ કરોડનો વધારો થયો હતો. વૈશ્વિક બજારોમાં તેજીને...
સેન્સેક્સ 1016 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી 17,450ને પાર
અમદાવાદઃ રિઝર્વ બેન્કે દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા બેઠકમાં મુખ્ય વ્યાજદરોને યથાવત્ રાખતા અને વૈશ્વિક પ્રોત્સાહક સંકેતોને લીધે સતત બીજા દિવસે બજારોમાં તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સે 1016 પોઇન્ટ...
મેજિક મંગળવારઃ રોકાણકારોની સંપત્તિ 3.45 લાખ કરોડ...
અમદાવાદઃ સતત બે દિવસના ઘટાડા પછી આજે વૈશ્વિક માર્કેટમાં તેજીને પગલે શેરોમાં મજબૂતાઈ જોવા મળી હતી. સોમવારે સેન્સેક્સ કોરોના વાઇરસના નવા સ્વરૂપ ઓમિક્રોનની ચિંતામાં 949 પોઇન્ટ તૂટ્યો હતો, જેથી...
બ્લેક ફ્રાઇડેઃ રોકાણકારોએ રૂ. 7.35 લાખ કરોડ...
અમદાવાદઃ દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ મળી આવ્યા પછી વિશ્વભરનાં બજારો કડાકો બોલી ગયો હતો. વૈશ્વિક માર્કેટને પગલે ભારતીય બજારો પણ તૂટ્યાં હતાં. નિફ્ટી 509.80 પોઇન્ટ તૂટીને 17,026ની...
સેન્સેક્સમાં 1170 પોઇન્ટનો કડાકોઃ નિફ્ટી 17,450ની નીચે
અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સોમવારે BSE સેન્સેક્સમાં મોટો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ 1170.2 પોઇન્ટ તૂટીને 58,465.89 અને નિપ્ટી 348.35 પોઇન્ટના ઘટાડા સાથે 17,416.55 પર બંધ થયો હતો. વૈશ્વિક નબળા...
BSE સેન્સેક્સ ત્રણ વર્ષમાં 35,000થી વધીને 45,000ની...
મુંબઈઃ સ્થાનિક શેરબજારે ચોથી ડિસેમ્બરે ઇતિહાસ રચ્યો હતો. બીએસઈ સેન્સિટિવ ઇન્ડેક્સે સૌપ્રથમ વાર 45,000ની સપાટીની ઉપર બંધ રહ્યો હતો. વિદેશી ફંડોની લેવાલીએ લીધે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈનો નિફ્ટી ઇન્ડેક્સ...
સેન્સેક્સ 1000 પોઇન્ટ ઊછળ્યો અને નિફ્ટી 9,850ને...
અમદાવાદઃ એપ્રિલના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી. વળી એપ્રિલ એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટ સિરીઝના અંતિમ દિવસે 14 ટકાની તેજીની સાથે નિફ્ટીએ 9,850ની સપાટી પણ કુદાવી...