Home Tags Bollywood Today

Tag: Bollywood Today

ગ્રેટેસ્ટ શો-મેનઃ રાજ કપૂર

રાજ કપૂર જીવતા હોત તો આજે ૯૬ વર્ષના થાત. ૧૪ ડીસેમ્બર, ૧૯૨૪ના પેશાવરમાં જન્મેલા રાજ કપૂર એક વિચક્ષણ કલાકાર હતા. ભારતીય સિનેમામાં રાજ કપૂરને સૌથી મહાન અને અસરકારક ફિલ્મકારોમાંના...

પ્રતિભાસભર અભિનેત્રીઃ સ્મિતા પાટીલ

ભારતીય રંગમંચ અને ફિલ્મજગતની જોયેલી સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંના એક સ્મિતા પાટીલની આજે ૩૪મી પુણ્યતિથિ. ૧૩ ડીસેમ્બર, ૧૯૮૬ના રોજ માત્ર ૩૧ વર્ષની વયે તેઓ આ જગત છોડી ગયા હતા. સ્મિતા...

આયેગા આનેવાલાઃ ખેમચંદ પ્રકાશ

હિન્દી ફિલ્મસંગીતની આધારશીલા સમાન સંગીતકાર ખેમચંદ પ્રકાશનો આજે ૧૧3 મો જન્મદિવસ. સુજાનગઢમાં ૧૨ ડીસેમ્બર, ૧૯૦૭ના રોજ તેમનો જન્મ. વડીલો જેને સુરીલા સંગીતનો દાયકો કહે છે, એવા ચાલીસના દાયકાના એ...

અભિનય સમ્રાટ દિલીપ કુમાર

સર્વકાલીન શ્રેષ્ઠ અભિનેતા મુહમ્મદ યુસુફ ખાન યાને દિલીપ કુમાર આજે ૯૮ વર્ષના થશે. ૧૧ ડીસેમ્બર, ૧૯૨૨ના રોજ પેશાવરમાં તેમનો જન્મ. ‘શ્રેષ્ઠ અભિનેતા’નો ફિલ્મફેર એવોર્ડ તેમને ૯ વાર મળ્યો છે....

અભિનયમાં દાદા અશોક કુમાર

દાદામુની અશોક કુમારને આ જગત છોડીને ગયાને ૧૫ વર્ષ થયા. ૧૦ ડીસેમ્બર, ૨૦૦૧ના રોજ ૯૦ વર્ષે એમણે આ જગતમાંથી વિદાય લીધી. એમનું મૂળ નામ કુમુદલાલ ગાંગુલી હતું. દેશના શ્રેષ્ઠ...

મોડેલથી અભિનેતાઃ દિનો મોરિયો

પૂર્વ મોડેલ અને અભિનેતા દિનો મોરિયોનો આજે ૪૫મો જન્મ દિન છે. ૯ ડિસેમ્બર, ૧૯૭૫ના રોજ બેંગલોરમાં તેમનો જન્મ થયો હતો. દિનો મોરિયો ઇટાલીયન પિતા અને કેરળના ભારતીય માતાના સંતાન છે....

હીમેન ધરમપાજી ઉર્ફ ધર્મેન્દ્ર

હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર આજે ૮૫ વર્ષના થયા. ૮ ડીસેમ્બર, ૧૯૩૫ના રોજ પંજાબના નસરાલી મુકામે તેમનો જન્મ થયો હતો. દાયકાઓ સુધી સફળ ફિલ્મો આપનારા ધર્મેન્દ્ર ‘એક્શનહીરો’ અને ‘હીમેન’...

મલ્ટીટેલેન્ટેડ શેખર સુમન

અભિનેતા, એન્કર, નિર્માતા, નિર્દેશક અને ગાયક શેખર સુમન આજે ૫૮ વર્ષના થશે. ૭ ડિસેમ્બર, ૧૯૬૨ના રોજ બિહારના પટણામાં એમનો જન્મ થયો હતો. શેખરે ફિલ્મ અભિનેતા રૂપે શશી કપૂર નિર્મિત, ગિરીશ...

મિસ્ટર બોલીવુડઃ શેખર કપૂર

હિન્દી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક, અભિનેતા અને નિર્માતા શેખર કપૂરનો જન્મ ૬ ડિસેમ્બર, ૧૯૪૫ના રોજ લાહોરમાં થયો હતો. તેમની માતા શીલ કાન્તા દેવ આનંદના બહેન થાય. એંશીના દાયકામાં ટીવી શ્રેણી ‘ખાનદાન’ની...

માર્ગારેટ મેગીઃ નાદિરા

આપણે જેમને નાદિરા તરીકે ઓળખીએ છીએ તે અભિનેત્રી ફ્લોરેન્સ એઝેકીલ ઉર્ફ નાદિરાનો આજે ૮૮મો જન્મ દિન છે. ૫ ડીસેમ્બર, ૧૯૩૨ના રોજ ઈરાકના બગદાદમાં એમનો જન્મ થયો હતો. પચાસ અને...