Home Tags BK Shivani

Tag: BK Shivani

માનસિક તણાવને દૂર કરવાનો સાચો ઉપાય

રોજના કામમાંથી રજા લેવાથી થોડા સમય માટે આપણને આરામ જરૂર મળે છે. પરંતુ આ તણાવને દૂર કરવાનો સાચો ઉપાય નથી. રોજના કામ થી અલગ થવાથી આપણા વિચારો બીજી તરફ...

નાની-નાની બાબતોમાં સ્થિરતાથી પરિસ્થિતિને પાર કરીએ

એ શક્ય નથી કે જો તેઓ નાની બાબતમાં સ્થિર ન હતા તો મોટી પરિસ્થિતિમાં તેઓ સ્થિર રહેશે. જો ઘરની તમામ વ્યક્તિઓ તણાવમાં છે તો આપણે એવું વિચારીએ છીએ છે...

એકબીજાની વધુ નજીક જવા પ્રેમથી કામ લેવું...

આપણે ફક્ત એક ધ્યાન રાખવું જોઈએ કે આપણું લક્ષ્ય ફક્ત કાર્ય તરફ હોય. આપણે એ યાદ રાખવું પડશે કે કામ કરવા વાળો કોણ છે? જે કામ કરવાવાળો છે તે...

સરખામણી કરવાની ભાવના આપણી તંદુરસ્તી માટે સારી...

બાળકો વાંચવાથી નિરાશ નથી થતા. મહેનત કરવાથી નિરાશ નથી થતા પરંતુ નિરાશા દબાણનો સામનો કરવાથી આવે છે. રોજ મહેનત કરવી જોઈએ એ ચિંતા કર્યા વગર કે હવે મારું શું...

તણાવ ઓછો કરવા આંતરિક શક્તિઓ વધારીએ

આપણા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે છે ત્યારે 10% તણાવ એવી બાબતોના કારણે ઊભો થાય છે કે જે આપણા હાથમાં નથી. પરંતુ 90% તણાવ મારી આંતરિક ક્ષમતા ઉપર આધારિત...

તણાવ સ્વાભાવિક નથી

આપણે જોઈએ છીએ કે ત્રણ વર્ષનું એક બાળક જ્યારે સ્કૂલમાં દાખલ થવા જાય છે ત્યારે તેને ઇન્ટરવ્યૂ આપવો પડે છે. તેના માતા-પિતા તેને ખૂબ ટેન્શન આપે છે કારણકે તેઓ...

તણાવ સંબંધિત માન્યતાઓ

તણાવ સંબંધિત એવી ઘણી માન્યતાઓને આપણે ઓળખીએ અને બદલીએ અને પછી જીવન યાત્રા શરૂ કરીએ તો અડધું કામ તો ત્યાં જ પતી જશે. માનસિક અશાંતિ તો બધાને હોય છે....

વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા જાળવવા શું કરવું?

ઘણીવાર આપણે કહીએ પણ છીએ કે પરીક્ષામાં અઘરા પ્રશ્નોના ઉત્તર તો મેં આપી દીધા પરંતુ આટલી નાની બાબતમાં હું ભૂલ કેવી રીતે કરી શકું છું? આનું કારણ એ છે...

ખુશી એટલે કે તૃપ્તિ

ઘણા ભાઇ-બહેનો આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. આ નિરાશાની અંતિમ અવસ્થા છે. ઘણી વ્યક્તિઓ પોતાનું માથું દિવાલ સાથે અથડાવે છે, તેઓ પોતાના ઉપરનો કંટ્રોલ ગુમાવી બેસે છે. તેઓ...

વર્તમાનમાં જીવો

જો આપને જીવનમાં કોઈ લક્ષ બનાવવું હોય તો બનાવી શકીએ છીએ, પરંતુ આપણી અપેક્ષા તેના ઉપર આધારિત ન રહેવી જોઈએ. અપેક્ષા રાખીએ જરૂર પણ સાથે-સાથે એ પણ તૈયારી રાખવી...