Tag: Birthday year
ગ્રંથના પંથના અપૂર્વયાત્રી હતા યશવંત દોશી
અમદાવાદઃ ‘ગ્રંથના દરેક પાને એ પોતાનો સ્પર્શ આપતા, પણ ક્યાંય પોતાનો અવાજ ન મૂકતા.’ આ શબ્દો હતા પ્રા. દીપક મહેતાના. સ્થળ હતું, અમદાવાદનું ગુજરાત વિશ્વકોશ ભવન. ગ્રંથ સામયિક દ્વારા...