Tag: Bengal
સ્થળાંતર, મહિલાઓની તસ્કરી રોકવા બંગાળ-મહારાષ્ટ્ર વચ્ચે કરાર
કોલકાતાઃ કામની તલાશમાં લોકોનું સ્થળાંતર થતું રોકવા અને મહિલાઓની તસ્કરીની પ્રવૃત્તિઓને રોકવા માટે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર રાજ્યોએ એક કરાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ બે રાજ્યો વચ્ચે...
કાળીમાતાનું અપમાનઃ મોદીએ બેનરજીને ઈશારામાં આપી સલાહ
નવી દિલ્હીઃ કાળીમાતાનાં કરવામાં આવેલા અપમાનના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર નિવેદન કર્યું છે. સ્વામી આત્મસ્થાનાનંદની જન્મજયંતી નિમિત્તે વડા પ્રધાન મોદીએ સંકેતમાં પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમુલ...
ગાયક કેકેનું મૃત્યુ: બંગાળ સરકારને હાઈકોર્ટનો આદેશ
કોલકાતાઃ ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ, જે કેકે તરીકે જાણીતા થયા છે, એમના ગઈ 31 મેએ દક્ષિણ કોલકાતાના નઝરુલ મંચ ખાતે સ્ટેજ શો બાદ નિપજેલા મરણની ઘટનામાં સોગંદનામું નોંધાવવાનો પશ્ચિમ બંગાળ...
‘નેતાજીના જન્મદિવસને રાષ્ટ્રીય રજા ઘોષિત કરો’
કોલકાતાઃ દેશ આજે રાષ્ટ્રવાદી, બંગાળના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ નિમિત્તે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ...
પરેડમાંથી બંગાળની ઝાંખી રદ: બેનરજી ભડક્યાં
કોલકાતાઃ આ વર્ષે 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં રાજપથ પર યોજાનાર વાર્ષિક પ્રજાસત્તાક દિન પરેડમાં બંગાળ રાજ્યના ટેબ્લોને સામેલ કરવામાં આવ્યો નથી. આને કારણે રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી ખૂબ...
સૌથી મોટી ચા ઉત્પાદક મેકલોડ રસેલ નાદારીને...
કોલકાતાઃ દેશની સૌથી મોટી ચા ઉત્પાદક કંપની મેકલોડ રસેલ ઇન્ડિયા રૂ. 100 કરોડનાં દેવાં નહીં ચૂકવી શકતાં નાદારીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કલકતા સ્થિત ખેતાન પરિવાર ગ્રુપની છે,...
પૂનમ હોવાથી ‘વાવાઝોડું-યાસ’ ઘાતક બની શકેઃ IMD
ભૂવનેશ્વર/કોલકાતા: ઓડિશા અને બંગાળ રાજ્યોના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ભીષણ અને વિનાશકારી સમુદ્રી ચક્રવાત વાવાઝોડું 'યાસ'ના લેન્ડફોલની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. વિસ્તારોમાં હાલ ખૂબ તેજ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો...
વાવાઝોડા ‘યાસ’નો સામનોઃ ઓડિશા, બંગાળમાં યુદ્ધસ્તરની તૈયારી
કોલકાતાઃ દેશમાં એક વધુ ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાનો ખતરો ઊભો થયો છે. બંગાળના અખાત પરના આકાશમાં સર્જાયેલું હવાના નીચા દબાણનું ક્ષેત્ર હવે ખતરનાક વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. આ વાવાઝોડાને...
મનોજ તિવારીઃ ક્રિકેટરમાંથી બંગાળમાં બેનરજી સરકારમાં પ્રધાન
કોલકાતાઃ મમતા બેનરજીએ સતત ત્રીજી મુદતમાં પશ્ચિમ બંગાળમાં સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં છે. એમની ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જ યોજાઈ ગયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરી...
કંગનાનું ટ્વિટર એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ
મુંબઈઃ ટ્વિટર કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટરના નિયમોનું સતત ઉલ્લંઘન કરાતાં એને કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં...