Home Tags Banking

Tag: banking

રૂ.50થી ઓછી રકમના UPI સોદાઓ પર કદાચ...

મુંબઈઃ યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યૂપીઆઈ)ના માધ્યમથી 50 રૂપિયાથી ઓછા મૂલ્યના તમામ ગેમિંગ વ્યવહાર પર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) કાયમ માટે પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે. સૂત્રોએ આપેલી...

પેમેન્ટ-બેન્ક એકાઉન્ટ: રૂ.બે લાખ સુધી બેલેન્સની છૂટ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે દેશમાં કાર્યરત નાની પેમેન્ટ બેન્કોના ગ્રાહકોને તેમના ખાતામાં તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે વધુમાં વધુ રૂ. બે લાખ સુધીની બેલેન્સ રાખવાની છૂટ જાહેર...

કોરોનાનો પ્રકોપઃ ઉદ્યોગજગતે PM મોદી પાસે માગી...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે ભારતમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. ચેપગ્રસ્ત દર્દીઓના કેસો વધતા જાય છે. કન્ફર્મ્ડ કેસોનો આંકડો 500ની એકદમ નજીક પહોંચી ગયો છે. 10 દર્દીના મરણ...

જાહેર ક્ષેત્રની બેકોમાં નવ મહિનામાં રૂ. 1.17...

ઇન્દોરઃ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનાના ગાળામાં જાહેર ક્ષેત્રની 18 બેન્કોમાં રૂ. 1.17 લાખ કરોડની છેતરપિંડીના કુલ 8,926 કેસ નોંધાયા છે, એમ એક આરટીઆઇના જવાબમાં વિગતો બહાર...

ગુનેગારોને જામીન નહીં, જેલની સજા આપોઃ પીએમસી...

મુંબઈ - પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેન્કની કટોકટીને કારણે રોષે ભરાયેલા ગ્રાહકો ફરી વાર આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દેશભરમાં ખળભળાટ મચાવનાર આ બેન્કના કૌભાંડમાં ભારતીય...

જાહેર ક્ષેત્રની બેન્કોમાં મેગા મર્જરઃ 10 બેન્કોનું...

નવી દિલ્હી - કેન્દ્ર સરકારે આર્થિક સ્તરે આજે મોટા સુધારાવાદી પગલું ભર્યું છે. તેણે જાહેર ક્ષેત્રની 10 બેન્કોનું વિલિનીકરણ કરીને એમાંથી ચાર મોટી બેન્ક બનાવીને મેગા-મર્જર હાથ ધર્યું છે....

 સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ સિસ્ટમમાંથી ડેબિટ...

મુંબઈ - ભારતમાં સૌથી મોટી ગણાતી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ સિસ્ટમમાંથી ડેબિડ કાર્ડના ઉપયોગનો અંત લાવી દેવા વિચારે છે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે બેન્કોના એક...

કેશ ટ્રાન્ઝેક્શનમાં રાખો આટલી તકેદારી, કૂદકેભૂસકે વધી...

નવી દિલ્હીઃ સરકાર દેશમાં ડિજિટલ લેવડ-દેવડ એટલે કે કેશલેસ ટ્રાંઝેક્શનને વેગ આપી રહી છે. પરંતુ રિઝર્વ બેંકના આંકડાઓ આપને ચિંતામાં મૂકી શકે છે. ડિજિટલ ટ્રાંઝેક્શનને લઈને લોકો સાથે વર્ષ...

દેશમાં ATM મશીનોની સંખ્યા ઘટશે; એટીએમ ઓપરેટરોને...

મુંબઈ - રોકડ રકમ કાઢવા માટે એટીએમ મશીન (ઓટોમેટેડ ટેલર મશીન) શોધવાનું નજીકના ભવિષ્યમાં મુશ્કેલ બને એવી સંભાવના છે, કારણ કે આવા મશીનોની સંખ્યા છેલ્લા બે વર્ષમાં ધીમે ધીમે...

આજથી બેંકિંગ સેવાઓમાં આ ફેરબદલ જાણી લો…

નવી દિલ્હીઃ નવા વર્ષને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ શું આપને ખબર છે કે આજથી માત્ર વર્ષ જ નથી બદલાયું પરંતુ તમારા જીવન સાથે જોડાયેલી કેટલીક...