Tag: bail application
એનએસઈ કૌભાંડઃ આનંદ સુબ્રમણ્યનની જામીન અરજી ફગાવાઈ
નવી દિલ્હીઃ એનએસઈ (નેશનલ સ્ટોક એક્સચેન્જ)ના કો-લોકેશન કૌભાંડના કેસમાં પકડાયેલા એક્સચેન્જના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યનને જામીન આપવાનો દિલ્હીની અદાલતે ઈનકાર કરી દીધો છે.
હાલ અદાલતી કસ્ટડી ભોગવી રહેલા...