Home Tags Asaduddin Owaisi

Tag: Asaduddin Owaisi

સુરક્ષા સ્વીકારી લોઃ અમિત શાહની ઓવૈસીને વિનંતી

નવી દિલ્હીઃ AIMIM પાર્ટીના પ્રમુખ અને હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીની કાર પર ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં હાપુડ જિલ્લામાં કરાયેલા ગોળીબારની ઘટના વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રાજ્યસભામાં...

ઉત્તર પ્રદેશમાં ઓવૈસીની કાર પર ગોળીબાર કરાયો

લખનઉઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-મુસ્લિમીન (AIMIM) પાર્ટીના વડા અને હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે તેઓ વિધાનસભા ચૂંટણીવાળા ઉત્તર પ્રદેશ રાજ્યના હાપુડ જિલ્લામાંથી આજે સાંજે દિલ્હી પાછા ફરતા...

વંદે માતરમની સાથે વિધાનસભાના સત્રનું સમાપનઃ ઔવેસીનો...

પટનાઃ બિહાર વિધાનસભાના શિયાળુ સત્રનું શુક્રવારે વંદે માતરમની સાથે સમાપન સાથે થયું હતું. જોકે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના વિધાનસભ્યોએ વિધાનસભામાં વંદે માતરમ ગાવાનો વિરોધ કર્યો હતો અને રાષ્ટ્રગીત નહીં...

વીર સાવરકરના પૌત્ર મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા માનતા...

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ‘ગાંધી-સાવરકર’ કમેન્ટ કર્યા બાદ ઊભા થયેલા વિવાદમાં અસદુદ્દીન ઓવૈસી અને સંજય રાઉત સહિત અનેક રાજકીય નેતાઓએ પોતપોતાના મંતવ્યો દર્શાવ્યા છે ત્યારે વીર સાવરકરના પૌત્ર...

ભાગવતના નિવેદનો સામે ઓવૈસીનો આક્રોશ

લખનઉઃ દેશમાં મોબ લિન્ચિંગના બનેલા બનાવો અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ગઈ કાલે કરેલા નિવેદનોના પ્રત્યાઘાતમાં ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ-મુસલીમીન (AIMIM) પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ આજે અમુક...

ઓવૈસીના પડકારનો ઉ.પ્ર.-CM યોગી આદિત્યનાથે સ્વીકાર કર્યો

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં 2022માં નિર્ધારિત વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથને હું અને મારી પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ મુસ્લીમીન (AIMIM) ફરીથી મુખ્ય પ્રધાન બનવા નહીં દઈએ એવા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ...

રાજ્યમાં કોંગ્રેસ તો ભાજપની ‘B-ટીમ’ છેઃ ઓવૈસી

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક નગરપાલિકાઓની ચૂંટણીઓમાં બહુપાંખિયો જંગ બનતી જાય છે. સ્થાનિક ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ બીટીપી સાથે ગઠબંધન કર્યું છે. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસને ભાજપની બી-ટીમ કહીને કોંગ્રેસની ઠેકડી...

અમૂલ્યાના પિતાએ પુત્રી વિશે કર્યા અનેક ચોંકાવનારા...

નવી દિલ્હીઃ સિટિઝન એમેડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં આયોજિત AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીની રેલીમાં મંચ પરથી પાકિસ્તાન ઝિંદાબાદનો સૂત્રોચ્યાર કરનાર અમૂલ્યા મૂળ તો ચિકમંગલૂરના કોપ્પાની રહેવાસી છે. દેશવિરોધી સૂત્રોચ્ચાર કર્યા...

મહિલાએ કહ્યું, પાકિસ્તાન ઝિંદાબાદઃ ઓવેસીએ રોકવાની કોશિશ...

નવી દિલ્હીઃ બેંગલોરમાં એઆઇએમઆઇએમના પ્રમુખ અને સંસદસભ્ય અસદુદ્દીન ઓવેસીની હાજરીમાં એક કાર્યક્રમમાં એક યુવતીએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જોકે આ યુવતીના પિતાએ તેના નિવેદનની તીખી આલોચના કરી હતી....

અમે જામિયાના બાળકોની સાથેઃ ઓવૈસીએ પણ ઝંપલાવ્યું

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી સીએએ-એનઆરસીનો મજબૂત કરી રહેલા જામિયા મિલિયાના વિદ્યાર્થીઓની વ્હારે ઓવૈસી આવ્યા છે. AIMIMના ચીફ અવાસુદ્દીન ઓવૈસીએ જામિયા મિલિયાના વિદ્યાર્થીઓનો મુદ્દો આજે સંસદમાં ઉઠાવ્યો હતો અને...