Tag: Arms Act
આર્મ્સ-એક્ટ કેસમાં જોધપુર-કોર્ટ તરફથી સલમાન ખાનને રાહત
જોધપુરઃ અહીંની એક જિલ્લા અને સેશન્સ કોર્ટે કાળિયાર શિકાર કેસના સંબંધમાં બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને આજે મોટી રાહત આપી છે. કોર્ટે રાજસ્થાન સરકાર તરફથી સલમાનની વિરુદ્ધમાં નોંધાવવામાં આવેલી બંને...