Home Tags Approval

Tag: approval

ડિફોલ્ટરો પાસેથી રિકવરીનો કેસઃ એનએસઈએલનો સર્વોચ્ચ અદાલતમાં...

નવી દિલ્હીઃ વર્ષ 2013માં બનેલી એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની પેમેન્ટ કટોકટી સંબંધે સર્વોચ્ચ અદાલતે ડિફોલ્ટરો પાસેથી નાણાંની રિકવરી કરવા માટે પ્રદીપ નંદ્રજોગ (મુંબઈ વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ)ના વડપણ...

દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે બજેટ સત્રના આરંભે સંસદના બંને ગૃહના સભ્યોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. એમણે તેમના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે વીતી ગયેલા વર્ષમાં...

કોરોના-વિરોધી-ગોળી ‘મોલનૂપીરાવીર’ને ભારત કદાચ આગામી-દિવસોમાં મંજૂરી આપશે

નવી દિલ્હીઃ અમેરિકન બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની Merck દ્વારા નિર્મિત કોરોનાવાઈરસ બીમારી-વિરોધી એન્ટીવાઈરલ ગોળી ‘મોલનૂપીરાવીર’નો તાકીદની પરિસ્થિતિમાં ઉપયોગ કરવા માટે ભારત સરકાર આગામી દિવસોમાં મંજૂરી આપે એવી શક્યતા છે. કોવિડ...

‘મેડ ઈન ઈન્ડિયા’ કોવેક્સિન રસીને WHOની મંજૂરી

જિનેવા/નવી દિલ્હીઃ હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીએ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા બનાવેલી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આખરે આજે ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી છે. વૈશ્વિક સંસ્થાના ટેકનિકલ એડવાઈઝરી...

WHOએ કોવેક્સિનને વૈશ્વિક-મંજૂરી હજી અટકાવી રાખી છે

જિનેવાઃ ભારતમાં સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત કોવેક્સિન કોરોના-પ્રતિરોધક રસીનો દુનિયાભરમાં ઈમરજન્સી ઉપયોગ કરવા દેવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હજી પરવાનગી આપી નથી અને હૈદરાબાદસ્થિત ઉત્પાદક ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક...

e-સાઈન સેવાઓ પૂરી પાડવાની સીવીએલને માન્યતા અપાઈ

મુંબઈ તા. 9 સપ્ટેમ્બર, 2011: કંટ્રોલર ઓફ સર્ટિફાઈંગ ઓથોરિટીઝ (સીસીએ)એ સીડીએસએલની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી સીડીએસએલ વેન્ચર્સ લિમિટેડ (સીવીએલ)ને ઈ-સાઈન સર્વિસીસ પૂરી પાડવા માટેની માન્યતા આપી છે. વધુમાં સીસીએએ સીવીએલનો...

ઝાયડસ કેડિલાની કોવિડની રસીને મંજૂરી મળવામાં વિલંબ...

અમદાવાદઃ કોરોના વાઇરસ રોગચાળા વિરુદ્ધ રસીકરણને સૌથી મોટું હથિયાર ગણવામાં આવે છે, ત્યારે ઝાયડસ કેડિલાએ કોરાનાની રસીને 12થી વધુ ઉંમરના બાળકો માટે વિકસિત કરી છે. કંપનીને હજી થોડા દિવસોમાં...

ઈન્ડીગોની રૂ.3,000 કરોડ એકત્ર કરવાની યોજના

મુંબઈઃ દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડીગો પાત્રતા ધરાવનાર સંસ્થાકીય મૂડીરોકાણ (QIP - ક્વાલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશન્સ પ્લેસમેન્ટ) પ્રક્રિયા મારફત રૂ. 3000 કરોડનું ભંડોળ એકત્ર કરનાર છે. તેની આ યોજનાને કંપનીના બોર્ડ...

અમારી કોરોના-રસીને જલદી મંજૂરી આપોઃ ફાઈઝર (ભારત...

ન્યૂયોર્કઃ અમેરિકાની મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરે ભારત સરકારને વિનંતી કરી છે કે પોતે બનાવેલી ફાઈઝર-બાયોએનટેક કોરોના-પ્રતિરોધક રસીને જલદી મંજૂરી આપવામાં આવે. કંપનીના સીઈઓ આલ્બર્ટ બોર્લાએ આજે લિન્ક્ડઈન પર જણાવ્યું...

બે કોરોના રસીને મંજૂરીઃ મોદીએ આપ્યા અભિનંદન

નવી દિલ્હીઃ બે કોરોના રસી – સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ભારતમાં તાકીદની પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવાની આજે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપ્યા...