Tag: Anti-Rape Campaign
પાકિસ્તાનના પંજાબમાં બળાત્કારના કેસો વધતાં ‘ઇમર્જન્સી’ લગાડાઈ
લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મહિલાઓ અને બાળકોની સામે યૌન શોષણના ઝડપથી વધતા કેસોને ધ્યાનમાં રાખતાં ગૃહપ્રધાને ‘ઇમર્જન્સી’ જાહેર કરી છે. પંજાબના ગૃહપ્રધાન અતા તરારે રવિવારે કહ્યું હતું કે સરકારે...