Home Tags Ambassador

Tag: Ambassador

ભૂટાનની કિશોરીનો ‘શુક્રિયા ભારત’નો હ્રદયસ્પર્શી વિડિયો વાઇરલ

થિમ્પુઃ સોશિયલ વિડિયો પર એક હ્રદયસ્પર્શી વિડિયો વાઇરલ થયો છે, જેમાં હિમાલયન દેશ ભૂટાનની કિશોરીએ ભારત સરકારનો કોવિડ-19ની રસી મોકલવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. ભૂટાન એ પહેલો દેશ...

લક્ઝમબર્ગના રાજદૂત ગિફ્ટ સિટીસ્થિત ઈન્ડિયા INXની મુલાકાતે

ગાંધીનગર: લક્ઝમબર્ગના રાજદૂત જીન કલાઉડ કુગનરે ગુરુવારે ગુજરાતના ગિફ્ટ સિટી સ્થિત ઈન્ડિયા INXના કાર્યાલયની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ઈન્ડિયા INX અને લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ વચ્ચે ગ્રીન ફાઈનાન્સના વિકાસ અને ઉત્તેજન માટે કરાયેલા સમજૂતી...

કોરોના વાઈરસ હવે ચીનમાં નિયંત્રણમાં આવી ગયો...

નવી દિલ્હી - ભારત સ્થિત ચીનના રાજદૂત સૂન વેઈદોંગે એવો દાવો કર્યો છે કે એમના દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો હવે નિયંત્રણમાં આવી ગયો છે. આ સંકટના સમયમાં ચીનની પડખે રહેવાની...

UN માં આબરૂના ધજાગરા પછી ઈમરાને રાજદૂત...

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની રાજદૂત મલીહા લોધીની જગ્યા હવે અબ મુનીર અકરમ લેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આની જાહેરાત કરી દીધી છે. યૂએનમાં હવે પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમ હશે....

ભારતનો રાજદ્વારી વિજયઃ UNSC બેઠકમાં ભારતને ઠપકો...

સંયુક્ત રાષ્ટ્રો - સંયુક્ત રાષ્ટ્રો (UN) સંસ્થાની સુરક્ષા પરિષદની ગઈ કાલે અહીં મળેલી બેઠકમાં યુએન સ્થિત ભારતીય રાજદૂત અને કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે જમ્મુ અને કશ્મીરને...

ડિના પોવેલ લઈ શકે છે નિક્કી હેલીનું...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત તરીકે નિક્કી હેલીનું સ્થાન લેવા માટે તેમના વિચારમાં પૂર્વ ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડિના પોવેલ સહિત પાંચ...