Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Mumbai મુંબઈ રેલવે પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું
  • News
  • Mumbai

મુંબઈ રેલવે પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું

October 28, 2022
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    મુંબઈઃ અત્રે રેલવે પોલીસ તંત્રનું ટ્વિટર એકાઉન્ટ આજે હેક થયું છે. રેલવે પોલીસ કમિશનર કૈસર ખાલિદે પોતે જ આ જાણકારી આપી છે. એમણે મુંબઈગરાઓને કહ્યું છે કે રેલવે પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે એટલે એની પર જે કંઈ નવા ટ્વીટ દેખાય તો એની પર વિશ્વાસ કરશો નહીં. આ સંદર્ભમાં અધિક માહિતી ટૂંક સમયમાં જ આપવામાં આવશે. તમામ તપાસ યંત્રણા સુસજ્જ છે. ટ્વિટર એકાઉન્ટને પણ વહેલી તકે પૂર્વવત્ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં સાઈબર ગુનાઓ સંબંધિત ઘટનાઓનું પ્રમાણ છેલ્લા કેટલાક દિવસોથી વધ્યું છે. અનેક સરકારી ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યાની ફરિયાદો થઈ છે. ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ હેક કરીને યૂઝર્સ સાથે નાણાકીય ઠગબાજી કરવાના કેસો વધ્યા છે.

    Dear Mumbaikars, it has come to our notice that the @GRPMumbai handle seems to have been hacked. We request you to not pay heed to any fresh tweets till we update. The concerned agencies are working on regaining access.

    — CP GRP Mumbai (@cpgrpmumbai) October 28, 2022

    • TAGS
    • account
    • hacked
    • Mumbai
    • Mumbai Railway Police
    • Twitter
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleબિહારમાં સિલિન્ડરમાં ધડાકોઃ એકનું મોત, અનેક ઘાયલ
      Next articleT20-વર્લ્ડકપઃ ગ્રુપ-1માં આજની બંને મેચ વરસાદે ધોઈ નાખી
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં 3.૫૩ લાખ કરોડના ૨૭૯૨ MoU

      સતત ચોથા વર્ષે સુરતના આંગણે યોજાશે “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ”

      ગુજરાત ટાઇટન્સે પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેરી ગુજરાત દિવસની ઉજવણી કરી

      Recent Posts

      • જગતગુરુ મામા સરકાર દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન
      • મુંબઈ: ઈસ્કોન મંદિરમાં ‘કૃષ્ણા માયા’કાર્યક્રમમાં કથકની વિશેષ પ્રસ્તુતિ થશે
      • બંગાળમાં PM મોદી જેમને પગે લાગ્યા એ 98 વર્ષીય માખનલાલ કોણ છે?
      • ડિજિટલ એરેસ્ટઃનિવૃત્ત શિક્ષકે રૂ. 82 લાખ ગુમાવ્યા
      • પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાના ઘરે EDના દરોડા

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa