Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Home News Gujarat RTO ટેકનિકલ ઓફિસરોના વિરોધ બાદ કામકાજ પુનઃ શરૂ, અરજદારોને રાહત
  • News
  • Gujarat

RTO ટેકનિકલ ઓફિસરોના વિરોધ બાદ કામકાજ પુનઃ શરૂ, અરજદારોને રાહત

February 11, 2025

અમદાવાદ: ગુજરાતમાં RTOના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિરલ ઓફિસ એસોસિયેશન દ્વારા ઘણી પડતર મગોને લઈ વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. આ સાથે કાલથી ગુજરાતભરમાં ગઈકાલથી કામ કાજ ઠપ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. તમામ RTO પર અવાર નવાર ટેકનિકલ એરરને લઈ કામકાજ બંધ થતું હોય, ત્યારે ગઈકાલથી કર્મચારી વિરોધના પગલે કામકાજ ઠપ જોવા મળ્યું હતું. પરંતુ RTOના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશનના પ્રશ્નોનો ઉકેલવાની સરકાર તરફથી બાયંધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી આજથી જ રાબેતા મુજબ થશે.

ટેક્નિકલ ઓફિસર સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઈન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાયંધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે દોઢ દિવસમાં અમદાવાદ આરટીઓ કચેરીમાં 400થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ ન આપી શક્યા. વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પણ 200 થી વધુ લોકોએ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ન આપી શક્યા ટેસ્ટ 12 વાગ્યા પછીની તમામ અપોઈન્ટમેન્ટ પર અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.



























  • TAGS
  • ahmedabad rto
  • appointment issues
  • driving license process
  • driving test disruption
  • government assurance
  • Gujarat RTO strike
  • motor vehicles department
  • no login day
  • technical officers protest
  • Vastral RTO
Previous articleવેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીનું જોર ઘટ્યું, 11-13 ફેબ્રુઆરી કમોસમી વરસાદની શક્યતા
Next articleઆવકવેરા દરોડામાં દેવ ગ્રુપે 150 કરોડના બિનહિસાબી વ્યવહારોની કરી કબૂલાત
tejas

RELATED ARTICLESMORE FROM AUTHOR

કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર

ગુજરાતમાં આ તારીખથી થશે ચોમાસાની શરૂઆત!

પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલ

Recent Posts

  • PM મોદીએ બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો
  • RCB વિજય પરેડ: લાખોની ભીડને સંભાળવા માટે માત્ર 5000 પોલીસકર્મીઓ
  • હિના ખાને રોકી જયસ્વાલ સાથે અંગત સેરેમનીમાં લગ્ન કર્યા, જુઓ તસવીરો!
  • RCBની વિજય યાત્રા પહેલાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગઃ 10નાં મોત
  • 1 માર્ચ, 2027 થી વસ્તી ગણતરી શરૂ થશે

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack