બીએસઈ આઈપીએફ દ્વારા રોકાણકારો માટે ‘ઈન્વેસ્ટવાઈસ કોન્ટેસ્ટ’

મુંબઈ: બીએસઈ ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ (બીએસઈ આઈપીએફ) રોકાણકારોમાં જ્ઞાન અને જાણકારી વધે માટે બહુ રસપ્રદ સ્પર્ધાઈન્વેસ્ટવાઈસ કોન્ટેસ્ટયોજી છે. સ્પર્ધાના પ્રથમ વિજેતાને રૂ.10,000, બીજા ક્રમાંકના વિજેતાને રૂ.7500 અને ત્રીજા ક્રમે બનેલા વિજેતાને રૂ.5000નું રોકડ ઈનામ આપવામાં આવશે. બાકીના સાત વિજેતા હશે એ પ્રત્યેકને રૂ.3000નું ઈનામ આપવામાં આવશે.

સ્પર્ધામાં જોડાવા માટે બધા રોકાણકારોને આવાહ્ન છે. સ્પર્ધામાં જોડાવા માટે તમારે આટલું કરવાનું છે.

પ્રથમ તમે  પર જઈ સ્પર્ધાના નિયમો અને માર્ગદર્શક રેખાઓ https://mail.google.com/mail/u/0/?tab=rm&ogbl#inbox/FMfcgzGqQcptNnwNPXPtpGqGqKQZfdGb પર ક્લિક કરી વાંચો

ત્યાર બાદ http://img1.bseindia.in/images/bseindia/IPF_Mailers/19092022/Dos_and_Dont’s_for_Investors.pdf લિન્ક પર જઈ

રોકાણકારો માટેના ડુઝ એન્ડ ડોન્ટ્સ વાંચો અને કોઈ પણ એક ડુઝ અને/અથવા ડોન્ટ્સ પર એક  મિનિટની વિડિયો ફિલ્મ બનાવો. વિડિયોને તમારું નામ, તમારી અટક અને પછી અન્ડર સ્કોર ચિહ્ન કરી શહેરનું નામ લખો

રીતે ફાઈલ નામ બનાવીને તમારા વિડિયોને ચાર ઓક્ટોબર, 2022 પૂર્વે investwisecontest@gmail.com પર મેઈલ કરી દો.

દાખલા તરીકે તમારું નામ અમીત  ગુપ્તા હોય અને મુંબઈ શહેરમાં રહેતા હો તો ફાઈલ નેમ થશે Amit Gupta_Mumbai.

ઈમેઈલમાં તમારું નામ, શહેર, રાજ્ય અને મોબાઈલ નંબર પણ જણાવો

તો હવે શાની રાહ જુઓ છો? આઈપીએફ દ્વારા શરૂ કરાયેલી ઉત્તેજનાપૂર્ણ સ્પર્ધામાં સામેલ થાઓ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]