Tag: Investors
સેન્સેક્સમાં 1344 પોઇન્ટનો ઉછાળોઃ LICના શેરોનું નબળું...
અમદાવાદઃ મેટલ, ઓટો અને બેકિંગ શેરોમાં જોરદાર લેવાલીને લીધે નિફ્ટી 50 ઇન્ડેક્સ 2.6 ટકા વધીને 16,259.30ના મથાળે બંધ રહ્યો હતો. મિશ્ર વૈશ્વિક સંકેતોની વચ્ચે નિફ્ટી તેજીમાં ખૂલ્યો હતો અને...
LIC IPO આવતી કાલે ખૂલશે, વિગતવાર માહિતી...
નવી દિલ્હીઃ દેશનો સૌથી મોટો IPO બુધવારે ખૂલી જશે. સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની LICમાં 3.5 ટકા હિસ્સો વેચશે. LIC IPO લઈને રોકાણકારો અને પોલિસીહોલ્ડરો ઉત્સાહ જોવા મળી...
બજારમાં તેજીની હોળીઃ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 19...
અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારમાં તેજીએ જોરદાર રીતે હોળી રમી હતી. US ફેડના નિર્ણયને લીધે શેરબજારોમાં ભારે તેજી જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1047 પોઇન્ટ ઊછળી 57,863.93ના સ્તરે...
બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 10-કરોડને વટાવી ગઈ
મુંબઈ તા. 16 માર્ચ, 2022: બીએસઈમાં હાલ વધુ એક વિક્રમ નોંધાયો હતો, રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 10 કરોડને વટાવી જતાં બીએસઈની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું હતું.
આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે...
સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 936...
મુંબઈઃ ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમાઈ અને બેન્કિંગ અને આઇટી શેરોમાં જોરદાર લેવાલીથી સેન્સેક્સ 936 પોઇન્ટ અને નિફ્ટી ઇન્ડેક્સ 241 પોઇન્ટ ઊછળ્યા હતા. વળી, સત્તાધારી ભાજપને ઉત્તર પ્રદેશ સહિત ચાર...
એમેઝોનનું 20:1નું શેર-વિભાજન, 10 અબજ $ના શેરોના...
વોશિંગ્ટનઃ ઈ-કોમર્સ ક્ષેત્રે અગ્રણી કંપનીએ તેના શેરોને 20:1ના વિભાજનને મંજૂરી આપી છે. આ ઉપરાંત કંપનીએ 10 અબજ ડોલરના શેરોના બાયબેકની યોજના બનાવી છે, એમ એમેઝોન. કોમ ઇન્કે જણાવ્યું હતું....
બ્લેક મન્ડેઃ રોકાણકારોના રૂ. 5.68 લાખ કરોડ...
અમદાવાદઃ કોમોડિટીની કિંમતોમાં ઉછાળાની સાથે મોંઘવારી વધવાની દહેશતે અને આર્થિક ગ્રોથ પર પ્રતિકૂળ અસર પડવાને લીધે શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ક્રૂડની કિંમતો 13 વર્ષની ઊંચાઈ પહોંચી છે....
વિશ્વના ટોચના એક્સચેંજીસ પર લિસ્ટેડ કંપનીઓમાં રોકાણની...
મુંબઈ તા.2 માર્ચ, 2022: બીએસઈની સંપૂર્ણ માલિકીની ઈન્ડિયા આઈએનએક્સ દેશની એવી પ્રથમ કંપની છે જે તેના ગિફ્ટ સિટી ખાતેના ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર (આઈએફએસસી)ના પ્લેટફોર્મ પર તેની સંપૂર્ણ માલિકીની ઈન્ડિયા...
રશિયા-યૂક્રેન યુદ્ધનો ભય ટળ્યોઃ ક્રીપ્ટોકરન્સીના રોકાણકારોને રાહત
મુંબઈઃ એશિયન ટ્રેડમાં બિટકોઇન બુધવારે 38,000 ડૉલરની સપાટી કુદાવી ગયો હતો. અમેરિકાએ રશિયા પર લાદેલાં પ્રતિબંધોને લીધે યુદ્ધ ફાટી નીકળવાનો ડર ઘટી જવાને લીધે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રશિયાના...
એલઆઈસીનો પબ્લિક ઈસ્યૂ 11 માર્ચેઃ અહેવાલ
મુંબઈઃ ભારત સરકાર હસ્તકની જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) તેના શેરનો પબ્લિક ઈસ્યૂ (આઈપીઓ) આવતી 11 માર્ચે બહાર પાડે એવી ધારણા છે. આ ઈસ્યૂ 8...