ચોરના પગ કાચા…

 

ચોરના પગ કાચા…

 

 

ચોર ગમે તેટલો હોંશિયાર હોય, ક્યાંકને ક્યાંક તો એના મનમાં પકડાઈ જવાની ફડક હોય છે. આ કારણથી ચોર ઝડપથી પોતાનું કામ પતાવી ભાગવાની વેતરણમાં હોય છે. ક્યાંકને ક્યાંક વર્તનમાં કે વ્યવહારમાં એની આ ચિંતા અથવા ભૂલ બારીકાઈથી અવલોકન કરનારની નજરમાં આવ્યા વગર રહેતી નથી.

લોકોની સર્વસામાન્ય ધારણા જેવું જ માનવું હતું કે, “ચોરના પગ હંમેશા કાચા” જ હોય અને તે ક્યાંકને ક્યાંક ભૂલ કરી બેસે અને નવોસવો ચોર હોય તો પકડાઈ જ જાય.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)