GalleryTravel ‘માધવપુર ઘેડ મેળો’ સાંસ્કૃતિક સંગમની તસવીરી ઝલક.. April 4, 2025 દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે. રામનવમીના પવિત્ર દિવસથી શરૂ થતો આ પરંપરાગત મેળો પાંચ દિવસ સુધી ચાલે છે. જોઈએ તસવીરી ઝલક..