કેદારનાથ યાત્રાને કઠિન બનાવતો લપસણો માર્ગ

કેદારનાથ ધામ મંદિરમાં દર્શન કરવા જતાં યાત્રાળુઓ 14 જૂન, મંગળવારે સવારે રુદ્રપ્રયાગ જિલ્લાના એક ગામ નજીક આસપાસ વરસાદને કારણે કાદવ-કીચડવાળા, લપસણા થઈ ગયેલા માર્ગ પરથી આગળ વધી રહ્યાં છે.

કેદારનાથ ધામમાં દર્શન કરવા જતા હિન્દુ શ્રદ્ધાળુઓ એમનો થાક ઉતારી શકે એ માટે ઉત્તરાખંડ રાજ્યના પર્યટન વિભાગે બોડી મસાજ સુવિધા શરૂ કરી છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]