ભારત, યૂએસ સૈનિકોની સંયુક્ત કવાયત – ‘વજ્ર પ્રહાર’

ભારત અને અમેરિકન સૈન્યના વિશેષ દળોના સૈનિકોએ હિમાચલ પ્રદેશના પહાડી ક્ષેત્રમાં સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરી છે, જેને ‘વજ્ર પ્રહાર’ નામ આપવામાં આવ્યું છે. આ કવાયત અંતર્ગત સૈનિકોએ શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક ડ્રિલ્સનો અભ્યાસ કરી રહ્યા છે. આ સંયુક્ત કવાયત 21 દિવસની છે, જેનો આરંભ 10 ઓગસ્ટથી કરવામાં આવ્યો છે.

તસવીર સૌજન્યઃ @adgpi