દહિસર ચેક નાકા ખાતે બંધાઈ રહ્યું છે 790-પલંગવાળું ક્વોરન્ટાઈન સેન્ટર…

મુંબઈમાં ઉત્તર તરફના ઉપનગરોમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં અત્યંત વધી જતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દહિસર (પૂર્વ)માં મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ચેકનાકા વિસ્તારમાં 790-પલંગવાળું વિશાળ ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. (તસવીરોઃ દીપક ધુરી)


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]