એનસીસી કેડેટ્સે મુંબઈના વર્સોવા બીચને સ્વચ્છ કર્યો.

નેશનલ કેડેટ્સ કોર્પ્સ (એનસીસી) મહારાષ્ટ્ર ડાયરેક્ટોરેટના મુંબઈ ‘A’ ગ્રુપ દ્વારા દેશવ્યાપી ‘પુનીત સાગર’ ઝુંબેશ અંતર્ગત 29 ડિસેમ્બર, બુધવારે મુંબઈના વર્સોવા બીચ પર મોટા પાયે સ્વચ્છતા કામગીરીનું આયોજન કર્યું હતું. એ કાર્યમાં એનસીસીના 130થી વધારે કેડેટ્સે ભાગ લીધો હતો અને દરિયાકાંઠા પરથી 700 કિ.ગ્રા.થી વધારે કચરો એકઠો કર્યો હતો. આ કામગીરીમાં એમને સ્થાનિક રહેવાસીઓએ પણ સાથ આપ્યો હતો. એનસીસી મહારાષ્ટ્ર ડાયરેક્ટોરેટના ADG મેજર જનરલ વાય.પી. ખંડુરી, અન્ય અધિકારીઓ અને એમના પરિવારજનો તથા બોલીવુડ અભિનેત્રી આયેશા ઝુલ્કા પણ આ જનજાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. (તસવીર સૌજન્યઃ @DefPROMumbai)

મહારાષ્ટ્રના એનસીસી કેડેટ્સ વર્સોવા બીચ પરનો કચરો એકઠો કરીને બીચને સાફ કરી રહ્યા છે

સ્વચ્છ પર્યાવરણની જરૂરિયાત વિશે જનજાગૃતિ પોસ્ટર દર્શાવતા એનસીસી કેડેટ્સ

કેડેટ્સ અને સ્થાનિક રહીશોને સંબોધિત કરતા મેજર જનરલ વાય.પી. ખંડુરી

મેજર જનરલ વાય.પી. ખંડુરી, બોલીવુડ અભિનેત્રી આયેશા ઝુલ્કા, અન્ય અધિકારીઓ

અભિનેત્રી આયેશા ઝુલ્લા દરિયાકાંઠાઓને સ્વચ્છ કરવા વિશે પોતાનાં વિચારો દર્શાવે છે