GalleryEvents મુંબઈ તો નાહ્યું રોશનીમાં… January 1, 2019 ૩૧ ડિસેમ્બર, સોમવારે નવા વર્ષની પૂર્વસંધ્યાએ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની ઈમારત અને ન્યૂ એમ્પાયર થિયેટરને રંગબેરંગી લાઈટિંગથી શણગારવામાં આવ્યા છે.