GalleryEvents ચેન્નાઈના મરીના બીચ પર છવાયો ફીણનો મહાસાગર… December 1, 2019 બંગાળના અખાતના કાંઠે વસેલા તામિલનાડુના પાટનગર ચેન્નાઈના પ્રખ્યાત સમુદ્રકિનારા મરીના બીચ પર શનિવાર, 30 નવેંબરે પાણીમાં ખૂબ ફીણ વળી ગયા હતા. દરિયા પર ફીણનાં ઢગલે ઢગલા થઈ ગયા હતા અને લોકો એમાં રમતાં જોવા મળ્યા હતા.