‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોમાં શિલ્પાએ આપી હાજરી…

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુંદ્રાએ 26 જૂન, સોમવારે મુંબઈના ગોરેગાંવ (વેસ્ટ)ના ફિલ્મીસ્તાન સ્ટુડિયો ખાતે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોના સેટ પર હાજરી આપી હતી અને તસવીરકારોને પોઝ આપ્યાં હતાં.