GalleryCulture દેશભરમાં મુસ્લિમોએ પરંપરાગત રીતે ઉજવી બકરી ઈદ… August 12, 2019 દેશભરમાં 12 ઓગસ્ટ, સોમવારે મુસ્લિમ સમાજનાં લોકોએ મસ્જિદો, દરગાહોમાં નમાઝ પઢીને બકરી ઈદ અથવા ઈદ અલ અદહા તહેવારની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. આ ઉત્સવ શાંતિ, ભાઈચારો અને કુરબાનીનાં સંદેશ સાથે ઉજવવામાં આવે છે. ઉપરની તસવીર મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં સ્ટેશનની બહારની છે.જામા મસ્જિદ, નવી દિલ્હીજામા મસ્જિદ, નવી દિલ્હીજામા મસ્જિદ, નવી દિલ્હીજામા મસ્જિદ, નવી દિલ્હીનવી દિલ્હીની ફિરોઝ શાહ કોટલા મસ્જિદભોપાલની તાજ-ઉલ-મસ્જિદઈદગાહ, જમ્મુજામા મસ્જિદ, નવી દિલ્હીજામા મસ્જિદ, નવી દિલ્હીગુવાહાટી, આસામરેડ રોડ, કોલકાતામુંબઈમાં બાન્દ્રા સ્ટેશનની બહારની મસ્જિદનું દ્રશ્યજમ્મુમાં પોલીસ અધિકારીઓ દ્વારા મીઠાઈનું વિતરણશ્રીનગરશ્રીનગરજમ્મુપટિયાલા, પંજાબઅલીગઢ, ઉત્તર પ્રદેશહૈદરાબાદકેન્દ્રીય મુખ્તાર અબ્બાસ નક્વી, નવી દિલ્હીમાંઅમૃતસરજબલપુર, મધ્ય પ્રદેશમેરઠ, ઉત્તર પ્રદેશ