હલકું લોહી હવાલદારનું

   

 હલકું લોહી હવાલદારનું

 

એમ કહેવાય છે કે સમરથ કો નાહી દોષ ગુંસાઈ, અંગ્રેજીમાં કહેવત છે કે King does no wrong એટલે રાજા જે કરે તે સાચું.

કંઇ પણ ખોટું થાય તો છેવટે દોષનો ટોપલો ઢોળવા માટે કોઈક નાનો માણસ શોધી કાઢવાનો. એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)