Home Variety Page 2

Variety

Chitralekha Vishesh

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

સુવિચાર – ૨૨ એપ્રિલ ૨૦૨૧

સુવિચાર – ૨૨ એપ્રિલ ૨૦૨૧

વાહ ભાઈ વાહ! ૨૧ એપ્રિલ ૨૦૨૧

વાહ ભાઈ વાહ! ૨૧ એપ્રિલ ૨૦૨૧

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

વાહ ભાઈ વાહ! ૧૯ એપ્રિલ ૨૦૨૧

વાહ ભાઈ વાહ! ૨૧ એપ્રિલ ૨૦૨૧

ગુલકંદ ૧૭ એપ્રિલ ૨૦૨૧

ગુલકંદ ૧૭ એપ્રિલ ૨૦૨૧

આઈસક્રીમ મેંગો શેક

ઉનાળો આવી ગયો છે. કેરી પણ માર્કેટમાં આવી ગઈ છે. તો રાહ શેની જુઓ છો, બનાવી લ્યો બાળકો માટે આઈસક્રીમ મેંગો શેક!

સામગ્રીઃ  

  • પાકી કેરી 1 કિલો
  • તાજું ક્રીમ 1 કપ
  • સાકર 2  ટે.સ્પૂન
  • વેનિલા આઈસક્રીમ 4 સ્કૂપ
  • થોડો બરફ
  • એલચી પાવડર ¼ ટી.સ્પૂન

રીતઃ પાકી કેરીને છોલીને નાના ટુકડામાં કટ કરી લો. મિક્સર બાઉલમાં કેરીના ટુકડા, સાકર, એલચી પાવડર તેમજ ક્રીમ મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો.

આ શેક પીરસતી વખતે ગ્લાસમાં રેડો. ત્યારબાદ તેમાં 1-2 બરફના ટુકડા અને 1 સ્કૂપ વેનિલા આઈસક્રીમ ઉમેરીને પીરસો. તેમાં તમે કેરીના 2-4 ટુકડા પણ નાખી શકો છો.

 

વાહ ભાઈ વાહ! ૧૪ એપ્રિલ ૨૦૨૧

વાહ ભાઈ વાહ! ૧૪ એપ્રિલ ૨૦૨૧

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

સુવિચાર – ૧૨ એપ્રિલ ૨૦૨૧

સુવિચાર – ૧૨ એપ્રિલ ૨૦૨૧