આમતો કહેવત છે કે, “સિંહ કયારેય ઘાંસ ન ખાય” ભૂખ્યો રહે. આપણે કયારેક જંગલમાં જઈએ ત્યારે સિંહ કે સિંહણ
હકીકત એ છે કે માણસની જેમ સિંહ-સિંહણને પણ દાંતમાં શિકારના હાડકાની કરચ કે અન્ય કોઈ પદાર્થ ફસાઈ જાય તો દાંતની સફાઈ માટે આ રીતે ચોક્કસ પ્રકારના કાંટાવાળી ડાળીને ચાવતા હોય છે અને દાંતમાં ફસાયેલ પદાર્થને બહાર કાઢવા પ્રયત્ન કરે છે.