Tag: Sasan Gir
ચોમાસામાં ગીરના દેવાળીયા સફારી પાર્કનું સોંદર્ય અનેરૂ...
ચોમાસામાં સાસણ ગીરનો ટુરીઝમ ઝોન પ્રવાસીઓની સફારી માટે બંધ હોય છે, પણ દેવાળીયા સફારી પાર્કમાં જીપ સફારી કરી શકાય છે.
સંપૂર્ણ ગીર લેન્ડસ્કેપની પ્રતિકૃતિ રૂપ દેવાળીયા સફારી પાર્કમાં નાની ટેકરીઓ,...
જંગલ માટે મહત્વના ઘાસીયા મેદાનો
ગીરના જંગલની વાત આવે એટલી સીધી આપણી કલ્પના શક્તિ ખીલે અને આપણે ડુંગરો, નદીઓ અને મોટા વૃક્ષો દેખાય. પણ શું તમને ખબર છે કે અહીં જંગલમાં આ બધાની સાથે...
દિપડાની શોધમાં નિકળ્યાને રસ્તામાં મળ્યો રસલ્સ વાઈપર
ગીરના જંગલમાં સિંહ કે દિપડા જોવા એ ખૂબ આનંદની વાત છે. પણ જો ગીરમાં સફારી રોડ પર વચ્ચે કોઈને રસલ્સ વાઈપર(ખડચિતડ) જોવા મળી જાય તો મજા પડી જાય.
ઓક્ટોબરના અંતિમ...
આકર્ષક ‘ટીક્લ્સ બ્લુ ફ્લાયકેચર’
આમ તો ગુજરાતમાં ઘણા સુંદર યાયાવર(માઇગ્રેટરી) પક્ષીઓ આવે છે અને ઘણા કાયમી રહેતા સ્થાનિક પક્ષીઓ પણ ખુબ સુંદર દેખાય છે. પક્ષીવિદ દ્વારા વિવિધ પક્ષીઓની ખાસીયત, રંગ, ખાનપાન, જે તે...
કલરોનું કોમ્બીનેશન એટલે કોપરસ્મીથ બારબેટ
કુદરત પાસે કેવા અને કેટલા કલર કોમ્બીનેશન છે તે જોવુ હોય તો જંગલમાં રહેતા પક્ષીઓને જોઇએ તો ખબર પડે. એમાં પણ આ કોમ્બીનેશન તમારે પક્ષીમાં જોવું હોય તો પછી...
જંગલના રાજાઓનું રેલવે ક્રોસિંગ
ગીરમાં રતન ઘુના થી સૌ કોઇ વાકેફ હોય, અમે એક વાર સવારીની સફારી લગભગ પુરી કરવા તરફ હતા અને રતનઘુના પાસે આવ્યા અને અમને (રોરીંગ)સિંહના હુંકવાનો અવાજ સંભળાયો. અવાજ...
જાણે કે દેવાળીયાની રાણી હોય…
ચોમાસામાં જ્યારે સેન્ચુરી વિસ્તારમાં જીપ સફારી બંધ થઇ જાય પણ દેવાળીયા આખુ વર્ષ સફારી માટે ખુલ્લુ હોય અને ચોમાસામાં તો દેવાળીયા સોળે કળાએ ખીલી ઉઠે. ગીરમાં દેવાળીયા જેવુ ઘાસ...
જ્યારે એ સિંહણે તેના તોફાની બચ્ચાના કાન…
ઓકટોબરમાં જ્યારે ગીરનું જંગલ ખુલે ત્યારે જંગલ એકદમ હરીયાળુ હોય છે અને જ્યાં જોવો ત્યા ઝરણા વહેતા મળે. ગીરમા આવેલ બધાજ ઘુના/ઘના વરસાદના પાણીના ભરેલા હોય. જ્વાળામુખીના લાવામાથી બનેલી...
નાઈટજારને દિવસે નિહાળવી એટલે…
માર્ચ 2010 ની વાત. અમે ગીરમાં રુટ નંબર-5 માં ફરતા હતા. ગીરના જંગલમાં આ રૂટ દીપડાની ફોટોગ્રાફી માટે ફેમસ છે. તમારા નસીબ હોય તો તમને ઝાડ પર ય દીપડો...
જ્યારે લાયન ફેમિલીએ ફોટો ખેંચાવા રસ્તો રોક્યો…
ફેબ્રુઆરી 2011ની એક વહેલી સવારે અમે સાસણ ગીરમાં રુટનં-2માં સફારી શરુ કરી. ખૂબ ધીમી ગતિએ ચાલતી જીપ્સીમાં સિંહના કોઇ સગડ ન મળતા અમે પક્ષીઓ જોતાં જોતાં આગળ વધી રહ્યા...