Home Tags Yog

Tag: Yog

માન્યતાઓથી દૂર: યોગ એક સ્વસ્થતા માટેનું વિજ્ઞાન

હમણા જ એક સજ્જને મને પ્રશ્ન કર્યો, કે એ યોગ કરશે તેમ છતાં પણ ઈસાઈ બની રહેશે. મેં એમને જવાબ આપ્યો, “ભલે તમે ઈસાઈ, મુસ્લિમ કે હિંદુ હોવ, પરંતુ...

તપ એટલે શું?

મહર્ષિ પતંજલિ અનુસાર, મનની પાંચ વૃત્તિઓ: પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ: ઉપર અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા નિયંત્રણ આવે ત્યારે મન વર્તમાન ક્ષણમાં આવે છે. તમારું મન જયારે વર્તમાન ક્ષણમાં છે, અને પ્રતીક્ષાની અવસ્થામાં છે, ત્યારે તમારી...

ગુરુની ભૂમિકા

આજે ગુરુની ભૂમિકા શું છે? મારી ભૂમિકા લોકોને સાંત્વના આપવાની નથી. લોકો જે પોતે એક ઉચ્ચતમ સંભાવના છે, તેમને જાગૃત કરવા હું અહીં છું. આધ્યાત્મિક વિજ્ઞાનનો સંપૂર્ણ હેતુ માનવીને...

હેરિટેજ અડાલજની વાવમાં ભળી યોગની વિરાસત

અમદાવાદઃ વિશ્વ યોગા દિવસની જાહેરાત બાદ વિવિધ સંસ્થાઓ, રાજ્ય, જુદા જુદા દેશના લોકો નિરોગી શરીર બનાવવા ઉત્સાહિત થઇ ગયા છે. યોગાની ઉજવણીમાં પણ વૈવિધ્ય જોવા મળી રહ્યું છે. દરિયા...

રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત સાથે ઉજવાયો...

અમદાવાદ- આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવી હતી. ર૧ જૂન-ર૦૧૯ના પાંચમાં  વિશ્વ યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં જનઉત્સાહ અને ઉમંગ સાથે...

જીવનમાં શાંતિ પ્રાપ્તિનો સચોટ માર્ગ: ધ્યાનની પદ્ધતિઓ...

ગત સપ્તાહે દેશભરની ટીવી ચેનલો પર તમે જોયું હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાલયની બરફીલી ધ્યાન ગુફામાં અમુક કલાક ધ્યાનસાધના કરી રહ્યાં હતાં. આખરે એ શું છે જે મનુષ્ય...

અમદાવાદઃ યોગ દિવસની પૂરજોશ તૈયારીઓ, મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ...

અમદાવાદ- યોગ-ધ્યાન-પ્રાણાયામ-સૂર્યનમસ્કાર એ મનુષ્યના તન અને મનને તંદુરસ્ત રાખવાની પ્રક્રિયા છે. સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત રીતે થોડો સમય યોગ-પ્રાણાયામની ક્રિયાઓ  કરવાથી અવશ્ય શરીરને નિરોગી રાખી શકાય. છેલ્લા કેટલાય વર્ષોથી...

આંત૨રાષ્ટ્રીય યોગ દિવસઃ ગુજરાતમાં અંદાજે ૧.૨૫ કરોડ...

ગાંધીનગર- ૨૧મી જૂન આંત૨રાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણીની ગુજરાતમાં ચાલી ૨હેલી તૈયારીઓ પૂર્ણતાએ ૫હોંચી છે. સમગ્ર દુનિયામાં ૨૧ જૂન ૨૦૧૫થી દ૨ વર્ષે નિયમીત રીતે આંત૨રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ...

યોગ દિવસઃ રાજ્યકક્ષાની ઉજવણીમાં અમદાવાદમાં કુલ 5...

ગાંધીનગર- ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવશે. સરદાર પટેલ સ્ટેડિયમમાં થનાર કાર્યક્રમમાં એકસાથે 10,000 નાગરિકો યોગ કરશે. આ ઉજવણીમાં રમત, સાહિત્ય, ઉદ્યોગ અને ફિલ્મ જગતની વિવિધ સેલિબ્રિટિઝને...