Tag: womens fat
સ્ત્રીઓમાં ચરબીનું વધતુંઓછું પ્રમાણ અને હૃદયરોગ…
૮૦ના દાયકામાં શ્રીદેવી, સિલ્ક સ્મિતા વગેરે દક્ષિણની અભિનેત્રીઓ હિન્દી ફિલ્મ પડદે આગ લગાવી દેતી હતી. તેનું કારણ એ હતું કે તેઓ અંગ પ્રદર્શન કરવામાં છોછ નહોતી અનુભવતી. પોતાનાં સાથળો...