Tag: wedding card
અંબાણી પરિવારે ઈશા-આનંદનાં લગ્નની પહેલી કંકોત્રી સિદ્ધિવિનાયક...
મુંબઈ - દેશના શ્રીમંતોમાં નંબર-1 એવા મુકેશ અંબાણીના પરિવારમાં લગ્નપ્રસંગ આવી રહ્યો છે. એમની પુત્રી ઈશાનાં લગ્ન અન્ય જાણીતા ઉદ્યોગપતિ આનંદ પિરામલ સાથે નક્કી થયા છે. લગ્ન આ વર્ષે...