Tag: Water minister
પાણી પુરવઠાપ્રધાન તરીકે પદભાર સંભાળતાં કુંવરજીભાઇ બાવળિયા
ગાંધીનગર- પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણપ્રધાન કુંવરજીભાઇ બાવળિયાએ આજે બુધવારે સ્વર્ણિમ સંકુલ-ર, પહેલા માળે તેમની ઓફિસમાં જઈને તેમનો પદભાર સંભાળી લીધો હતો. આ વેળાએ વિવિધ વિભાગના સનદી અધિકારીઓ તથા...