Home Tags Virat Kohli

Tag: Virat Kohli

અક્ષરની સ્પિન-બોલિંગે ઈંગ્લેન્ડને ફરી સસ્તામાં ઓલઆઉટ કરાવ્યું

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું...

મોદી સ્ટેડિયમમાં અંગ્રેજ ક્રિકેટરોનો ‘ઘડોલાડવો’ થઈ ગયો

અમદાવાદઃ ભારતે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિરીઝની ત્રીજી અને ડે-નાઈટ ટેસ્ટ મેચ આજે બીજા દિવસે 10-વિકેટથી જીતી લઈને ચાર-મેચની સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી છે. ચોથી અને આખરી ટેસ્ટ મેચ...

36માં-ઓલઆઉટ સ્કોર અમને મોટેરા-ટેસ્ટમાં નહીં ડરાવેઃ કોહલી

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ આવતીકાલથી અહીંના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, સરદાર પટેલ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટમેચમાં ટકરાશે. આ મેચ ડે-નાઈટ હશે અને ગુલાબી બોલથી રમાશે. ચાર-મેચની સિરીઝમાં બંને...

અશ્વિનની પરાક્રમી-સદી: ભારતને જીત માટે 7-વિકેટની જરૂર

ચેન્નાઈઃ રવિચંદ્રન અશ્વિન બેટિંગમાં 106 રન. રવિચંદ્રન અશ્વિન બોલિંગમાં 43 રનમાં પાંચ વિકેટ. ભારતનો નંબર-1 ઓલરાઉન્ડર અશ્વિન ચેન્નાઈના ચેપોક મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમાતી બીજી ટેસ્ટમાં સંપૂર્ણપણે છવાઈ ગયો...

ચેન્નાઈ ટેસ્ટમાં ભારતને 227-રનથી હરાવી ઈંગ્લેન્ડ 1-0

ચેન્નાઈઃ પ્રવાસી ઈંગ્લેન્ડ ટીમે આપેલા 420 રનના ટાર્ગેટને ભારતીય ટીમ ચેઝ કરી શકી નથી અને આજે પાંચમા તથા આખરી દિવસે પહેલી ટેસ્ટ મેચ 227-રનના માર્જિનથી હારી ગઈ છે. ભારતનો...

વિરુષ્કાએ પુત્રીનું નામ ‘વામિકા’ રાખ્યું. જાણો અર્થ…

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ 11 જાન્યુઆરી, 2021એ પુત્રીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટે બેબીનું નામ...

ઓનલાઈન રમીનું દૂષણઃ કોહલી, તમન્નાને કોર્ટની નોટિસ

તિરુવનંતપુરમઃ ઓનલાઈન રમી રમત રમવાથી તેના વ્યસની બની જવાય છે અને યુવા લોકોને વ્યસની બનાવવામાં બ્રાન્ડ એમ્બેસેડરો મહત્ત્વની ભૂમિકા ભજવે છે એવો આક્ષેપ કરીને ઓનલાઈન રમી પર પ્રતિબંધ મૂકવાની...

વિરુષ્કાની પુત્રીનું નામ ‘અનવી’ : સોશિયલ મિડિયામાં...

નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ સોમવારે બપોરે પુત્રીને જન્મ આપ્યો છે. આ આનંદના સમાચાર ખુદ પિતા બનેલા વિરાટ કોહલીએ સોશિયલ...

કોહલી પિતા બન્યો; અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યો છે. એની બોલીવૂડ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ આજે બપોરે દીકરીને જન્મ આપ્યો છે. દંપતીનું આ પહેલું જ સંતાન છે. વિરાટ...

સાથીઓને શ્રેષ્ઠ રમવાનું જણાવી કોહલી ભારત રવાના

એડીલેડઃ ઓસ્ટ્રેલિયા સામે વર્તમાન ટેસ્ટ શ્રેણીની બાકીની 3-મેચમાં ભારતીય ટીમનું સુકાન અજિંક્ય રહાણેને સોંપીને કેપ્ટન વિરાટ કોહલી આજે સવારે ભારત આવવા માટે રવાના થઈ ગયો છે. કોહલી તેની પત્ની...