Tag: Vicharta Samuday Samarthan Manch
VSMM દ્વારા લોનધારકોનો સન્માન કાર્યક્રમ યોજાયો
અમદાવાદઃ વચન, વિશ્વાસ, વેપાર અને વ્યવહારને બિરદાવવા એક અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વિચરતા સમુદાય સમર્થન મંચે (VSSM) પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલમાં 30 એપ્રિલે સાંજે ચારથી છ કલાક...