Tag: VFX
‘આદિપુરુષ’ના નિર્માતાઓ કરોડો ખર્ચીને VFX સુધારશે?
મુંબઈઃ હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનાવાતી ફિલ્મ 'આદિપુરુષ'ના વીએફએક્સ (વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) વિશે સોશ્યલ મીડિયા પર ખૂબ ટીકા કરાતાં નિર્માતાઓએ એમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે. એની પાછળ તેઓ...