Tag: Vayadpur village
વાયદપુરા પ્રાથમિક શાળામાં શાકવાડીના ઉછેરથી બાળકોને પોષણ
વડોદરાઃ ઘણાં વર્ષો પહેલાં વડોદરાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી એમ. થેન્નારસને જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ પાસે જમીન અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તો શાકવાડી ઉછેરીને મધ્યાહન ભોજનની વાનગીઓમાં...