Tag: Twentyfirst hospital
બેંગલુરુના દંપતીએ 17 દિવસે બાળકીનો ચહેરો જોયો
સુરત: દેશમાં સંપૂર્ણ લોકડાઉનને કારણે બેંગલુરુનાં દંપતીને ૧૭ દિવસ બાદ તેમના બાળકનો ચહેરો જોવા મળ્યો હતો. આ દંપતી બેંગલુરુમાં હતાં અને સુરતમાં સરોગેટ મધરથી તેમની બાળકીનો જન્મ થયો હતો....